Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
નિગમનં.
પ૮૭
ન
નનન "
,
"
--
-
आहूया नरवडणा, चित्तयरा चित्तकम्म कयकरणा, विमल पहास भिहाणा, तत्तो तुरियं पुरपहाणा. ७ अद्धद्धविभाएणं, विभइत्ता अप्पिया सहा तेसिं, दावितु अंतरा जणणियं च बुत्ता निवेणे वं. ८.. भो तुन्भेहिं कम्मं, कयावि नहु पिच्छियच मन्नुन्नं, नियनियमईइ निउणं, इह चित्तं चित्तियध्वं च. . . विठी न मन्नियव्या, जहविनाणं च कारिइ पसाओ, अहमह मिगाइ तत्तो, सम्मं कम्मं कुणंति इमे. १० जाव गया छम्मासा, तो पुठा असुएण ते रन्ना, ; विमलेण तओ भणियं, निप्पन्नो देव मह भागो. ११ मेरू व्य तयं भागं, सुवन्नरूइरं विचित्तभूभागं, पिच्छित्तु निवो तुठो, महापसायं कुणइ तस्स. १२
પછી રાજાએ ચિત્રના કામમાં હશિયાર ગણાતા નગરના મુખ્ય ચિતારા વિમળ અને પ્રભાસ નામે હતા તેમને લાવ્યા. ૭
તેમને અર્ધી અર્ધી સભા વેહેચીને આપી અને વચ્ચમાં પડદે બંધાવી રાજાએ તેમને આ પ્રમાણે ફરમાવ્યું. ૮
જુ, તમારે એક બીજાનું કામ કયારે પણ ન જેવું કિંતુ ઈહાં પિતપોતાની મતિથી બરાબર ચિત્ત ચીતરવાં. ૯
ચેવટચીરો નહિ માનતાં હું તમારી સુશિયારી પ્રમાણે તમને ઈનામ આપીશ એમ રાજાએ કહ્યાથી તેઓ સ્પર્ધા સ્પધીંથી ખંત લઈ કામ કરવા મંડયા. ૧૦
એમ કરતાં છ માસ પસાર થયા ત્યારે રાજાએ ઉત્સુક બની તેમને પૂછતાં વિમળ છે કે હે દેવ! મારો ભાગ મેં તૈયાર કરી લીધું છે. ૧૧
ત્યારે મેરૂના માફક તે ભાગને સોનાથી શોભતે અને સરસ રીતે ચીતરેલો જોઈને રાજાએ ખુશી થઈ તેને મેટું ઈનામ આપ્યું. ૧ર :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org