Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
-
-
નિગમન.
૫૮૫ एवंच स्थिते य विधेयं तदाह. धम्मरयणत्थिणा तोपढमं एयज्जणमि जइयवं, जं सुद्ध भूमिगाएरेहइ चित्तं पवित्तं पि. ३१
એમ છે ત્યારે શું કરવું તે કહે છે. તે માટે ધર્મ રત્નના અર્થમાં પહેલાં એ ગુણે ઉપાર્જન કરવા યત્ન કરવો જોઈએ, જે માટે પવિત્ર ચિત્ર પણ શુદ્ધ ભૂમિકામાં જ શેભે છે. ૩૧
धर्मरत्न मुक्तस्वरुप तदर्थिना तल्लिप्मुना तत स्तस्मात् कारणात् मयम मादा वेषां गुणाना मजने विढपने यतितव्यं तदुपार्जनं प्रति यत्नो विधेय-स्तदविनाभावित्वा धर्मप्राप्ते-रत्रैव हेतु माह. यस्मात् कारणा छु. दभूमिकायां प्रभास चित्रकरपरिकर्मितभूमा विवा कलंकाधारे रेहइ ति रा. जते चित्रं चित्रकर्म पवित्रमपि प्रशस्त माया लिखितं सदिति. (छ)
પૂર્વ કહેલ સ્વરૂપવાળું ધર્મરત્ન તેના અથિએ એટલે તેને મેળવવા ઈરછા રાખનારે કારણે પ્રથમ એટલે શરૂઆતમાં એ ગુણોના અર્જનમાં એટલે વધારવામાં યત્ન કરે. કેમકે તેમ કર્યા વિના ધર્મપ્રાપ્તિ થતી નથી. ઈહજ હેતુ કહે છે. જે માટે શુદ્ધ ભૂમિકામાં એટલે કે પ્રભાસ નામના ચિતારાએ સુધારેલી ભૂમિના માફક નિર્મળ આધારમાંજ ચિત્ર એટલે ચીતરામણ સારૂં ચિતરેલું હોય તે પણ શોભી નીકળે છે.
पूर्व सूचित प्रभास चित्रकृत्कथा चैवं विलसंत नागपुं नाग, संगयं पुर मिह स्थि साएयं, कर लाससिहर सिहरंव, किंतु बहु रूइरधवलहरं. १
ઈહાં જેમ નાગ અને પુન્નાગ નામના વૃક્ષેથી કેલાસ પર્વતના શિખર શોભે છે, તેમ નાગ (હાથી) અને ડુંનાગ (મોટા માણસ) થી શોભતું અને ઘણા મહર ધવલગ્રહવાળું સાકેત નામે નગર હતું. ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org