Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana

View full book text
Previous | Next

Page 580
________________ A એકવીસમો ગુણ. પ૭૯ सो ददु भणइ मूरिं, वियरसु नियपाय लेवसिदि मे, गिण्हे मु मज कंचण, सिद्धिं तो भणइ मुणिपवरोः २४ भो कंचण सिद्ध अकिंचणस्त मह कंचणस्स सिद्धीए, किं कज्ज मवज्जाए, कंचण सिद्धावि किंव स्थि. २५ तुह पायलेब सिद्धिं, सावज्जं तेण नहु पयच्छमि, जं सावज्जुवएसो, मुणीण नो कप्पए भद्द. २६ तत्तो इमो विलखो, सुलद्धलक्खो लहुंपि सिक्खेइ, समणो वासग किरियं, चिइवंदण दणाईयं. २७ तित्थागयाण सूरीण, वंदणं देइ चरण कमलेसु, . कुसलत्तणेण पुरओ ठाउं सम्वेसि सढाणं. २८ તે પાદલિપ્ત સૂરિને જોઈ બોલે કે તમે મને તમારી પાદપની સિદ્ધિ બતાવે અને આ મારી નાસિદ્ધિ હું તમને આપું, ત્યારે સૂરિએ નીચે મુજબ તેને જવાબ વા. ૨૪ હે કંચનસિદ્ધ યોગી, અકિચન છું તે પછી આ પાપ ભરેલી સેનાસિદ્ધ સાથે મારે શું કરવાનું છે, અગર એનાથી શું ફાયદે છે. ૨૫ વળી તને પાદલેપની સિદ્ધિ આપવી એ સાવદ્ય કામ છે તેથી તે પણ હું આપી શકતું નથી. કેમકે હે ભદ્ર! મુનિઓને સાવદ્યને ઉપદેશ પણ ક૯પે નહિ. ૨૬, ત્યારે તે યોગી દિલગીર થયે થકો પણ બબર લક્ષ્ય રાખીને શ્રાવકની ચિત્યવંદન ગુરૂવંદન વગેરે ઘણી કિયા શીખવા લાગ્યા. ૨૭ પછી તીર્થ વાંદવા આવેલા સૂરિના ચરણકમળમાં તે ચતુરાઈ વાપરી બધા શ્રાવકોના મોખરે રહીને વંદન કરવા લાગ્યા. ૨૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614