________________
એકવીશમ ગુણ.
૫૭૭
पालित्तय कहसु फुडं, सयलं महिमंडलं भमंतेण, दिठो कहवि सुओ वा, चंदण रससीयलो अग्गी. १४ श्रीकालः मूरिराजो नमि वि नमि कुलोत्सरत्नायमानस्तच्छिष्यो वृद्धवादी द्विजकुलतिलकः सिद्धसेनो बभूव; बिभ्राणः कूटनिद्रां कपट इति जने विश्रुतो विश्वरूप:संजातः संगमो यं तदनुच गणभृत् पादलिप्त स्ततो हं. १५ इय जिणपवयण नहयल, ससिणो वरवाइणो महाकविणो, कहिय नियपुच्च पुरिसे, भणियं पालित्तएणे यं. १६ अयसाभिधाय अभिदुमियस्स पुरिसस्स सुद्धहिययस्स, होइ वहंतस्स पुणो, चंदणरस सीयलो अग्गी. १७ इय निज्जिणिया वाए, अप्पच्चवाएवि वाइणो गुरुणा, नव रसतरंग लोला, तरंगलोला कहा य कया. १८
હે પાલિત્તક બોલ, આખી પૃથ્વી ફરતાં તે અગ્નિને ચંદનના રસ જેવી શીતળ કયાં પણ દીઠી કે સાંભળી છે? ૧૪
શ્રી કાલિક નામે સૂરિ કે જે નમિ વિનમિના વંશમાં રત્ન સમાન થયા. ત્યાર પછી તેના શિષ્ય વૃદ્ધવાદી થયા ત્યારે કેડે તેના શિષ્ય સિદ્ધસેન થયા કે જે બ્રાહ્મણ કુળમાં તિલક તુલ્ય હતા અને હમણું કપટનિદ્રાને ધારણું કરવાથી ખરેખરા કપટરૂપે જગતમાં પાધરા થએલ આ સંગમસૂરિ થયા અને તેમને શિષ્ય હું પાદલિપ્ત નામે થયે છું. ૧૫
આ રીતે જિન પ્રવચનરૂપ નભસ્તલમાં ચંદ્ર સમાન ઉત્તમ વાદિ અને કવિ એવા પિતાના પૂર્વ પુરૂ વર્ણવીને તે પાદલિપ્ત બોલ્યા કે. ૧૬
અપયશનું આળ ચડવાથી હૃણાયેલા શુદ્ધ મનવાળા પુરૂષને અગ્નિ ઊપાડતાં ચંદનના રસ જેવી શીતળ લાગે છે. ૧૭
આ રીતે વગર હરકતે વાદમાં વાદીઓને ગુરૂએ જીત્યા પછી તેમના આગળ નવ રસથી ભરપૂર અને તરંગ માફક આગળ વધતી કથા કહી સં. ભળાવી. ૧૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org