________________
શ્રી ધર્મરત્ન પ્રકરણ. काइयावि वसहिबाहिं, वक्खित्तो सो कहिंचि कज्जमि, जा चिठइ ता तहियं, संपत्ता वाइणो केवि. ८ . पुछंति सूरिनिलयं, कहइ इमो वैकदीहरपहेण, काल विलंबकए लहु, वसहीई सयं पुणो पत्तो. ९ दाउ कवाडे कवडेण, मुवइ जा मुणिवरो तहिं ताव, पत्ता वाई पुच्छति, कत्थ पालित्तओ मूरी. १० अह पभणति विणेया, सुहंसुहेणं सुवंति किर गुरूणो, उवहास कए विहिओ, कुक्कुडसहो तो तेहिं. ११ गुरूणावि विरालीए, सदो विहिओ कहंति तो एए, लीलाइ तए जिणिया, अम्हे सव्वेवि मुणिनाह. १२ दिजउ दंसण मिहि, तो लहु उठेइ सो तयं लहुयं, दलु तज्जिणणत्थं, पवाइणो इय पयंपति. १३
તે કયારેક કોઈ કામ સારૂ વસતિની બાહેર રોકાયે હતા તેવામાં ત્યાં કેઈક વાદીઓ આવી પહોંચ્યા. ૮ . તેઓ તેને આચાર્યનું સ્થાન પૂછવા લાગ્યા ત્યારે એણે તેમને વાંકે અને લાંબે રસ્તો બતાવ્યો કે જેથી તે વિલબે પહોંચે–અને પિતે તેમની અગાઊ વસતિમાં આવી પહોંચે. ૯
- તે વસતિમાં આવી કપટ કરી કમાડ બંધ કરીને સૂઈ રહ્યા, તેટલામાં તે વદિ આવી પૂછવા લાગ્યા કે પાલિત્તક સૂરિ કયાં છે? ૧૦
ત્યારે શિષ્ય બોલ્યા કે ગુર સુખે સૂતેલા છે. ત્યારે તેમણે ઉપહાસ કરવા માટે કૂકડાને શબ્દ કર્યો. ૧૧ - ત્યારે ગુરૂએ બિલાડને શબ્દ કર્યો ત્યારે તેઓ બોલ્યા કે હે મુની
શ્વર, તમે અમો બધાને લીલા બતાવીને જ જીતી લીધા છે. ૧૨ આ માટે હવે દર્શન આપે, ત્યારે તે જલદી ઊઠે. ત્યારે તેને બહુ
નાને જોઈને તેને જીતવા માટે તે વાદીએ આ રીતે કહેવા લાગ્યા. ૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org