________________
એકવીસમો ગુણ.
પ૭૫
गुण वुढि भाव कलिओ, सकिरिया लंकिओ रुइरसहो, लकवणगंथु ब समत्थि, तम्स एगो पवरसीसो. ३ सो बालोवि अबाल, पइ भागुण रयण रोहण समाणो, आणिय चउत्थ रसियं, कयावि इय कहइ गुरुपुरओ. ४ अंचं तंवच्छीए, अपुफियं गुप्फदंत पंतीए, नवसा लिकंजियं नव, वहूइ कुडएण मे दिन्नं. ५ तो गुरूणा संलत्तो, वच्छ पलित्तो सि पढसि जं एवं, सो आह मह विहिज्जउ, आयारेणं पसाउ त्ति. ६ तह विहिए गुरूणा तो, जणेण पालित्तओ त्ति सो वुत्तो, वहूसिद्धिजुओ वाई, ठविओ सूरीहि निययपए. ७
તે આચાર્યને વ્યાકરણની માફક ગુણવૃદ્ધિ ભાવવાળે (વધતા ગુણવાળે), સલ્કિયાથી ભિત, અને રૂચિર શબ્દવાળા એક શિષ્ય હતે. ૩.
તે બાળક છતાં પણ મોટાને છાજતી બુદ્ધિરૂપ ગુણરત્નને રોહિણચળ સમાન હતો. તે એક વખતે ચેથા રસવાળી એટલે ખાટી રાબ આણીને ગુરૂ પાસે આ રીતે બોલ્યો. ૪
તાંબા જેવી લાલ આંખવાળી અને પુષ્પ જેવા દાંતવાળી નવ જુવાન વધૂએ કચ્છીવડે આ અણકૂલેલું (તાજું) અને નવા ચેખાની કાંજીનું આમ્લ (ખાટિ) મને આપ્યું છે. ૫
ત્યારે ગુએ કહ્યું કે હે વત્સ, તું આમ બેલે છે તેથી લાગે છે કે તું પવિત્ત (પ્રલિપ્ત ફસી પડેલ) બન્યું છે. ત્યારે તે બે કે મને આ ચાર શીખવી મારા પર પ્રસાદ કરે. ૬
ગુરૂએ તેમ કર્યું છતાં લોકોએ તેનું પાલિત્તક એવું નામ પાડી દી. * છે. તે બહુ સિદ્ધિવાળે અને વાદી થયે એટલે ગુરુએ તેને પિતાના પદે સ્થા . ૭
* વ્યાકરણમાં પણ ગુણ અને વૃદ્ધિ હોય છે. સારા ક્રિયાપદ હોય છે અને રૂચિર શબ્દ પણ હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org