________________
પાં9Y
શ્રી ધર્મરત્ન પ્રકરણ
तथाचाह. पतिजन्म यद भ्यस्त, जीवैः कर्म शुभाशुभं, तेनै वा भ्यासयोगेन, तदेवा भ्यस्यते सुख. (मिति)
જે માટે કહેલું છે કે, દરેક જન્મમાં જેને જે કાંઈ શુભાશુભ કામને અભ્યાસ કરેલ હોય છે, તે તેજ અભ્યાસના યોગે કરીને ઈહાં સુખે શીખી શકાય છે.
अतएव दक्षः क्षिपकारी, सुशासनीय, स्त्वरितं स्तोककालेन, चकारस्यो परियोगात् सुशिक्षा पारगामी च स्यात्. नार्गाजुनवत्.
એથી જ દક્ષ એટલે ચાલાક હોવાથી સુશાસનીય (સુખે કેળવાય એવી હેવાથી ત્વરિત એટલે થોડા કાળે કરી સુશિક્ષાને પારગામી પણ થાય છે. નાજુન એગી માફક
કે
નવન
तत्कथा चैवं. 'पुर मत्थि पाइलिपुरं, गंधियहट्ट व सुरहि गंधढं, तत्थ मुरुंडो निवई, ईसरसय सहस नमियकमो. १ कयमयण दमो बहूसुद्ध, आगमो संगमु त्ति वरसूरी, दूरी कय पावभरो, विहरंतो तत्थ संपत्तो. २
તે નાજુનની કથા આ પ્રમાણે છે. - ગાંધીના હાટની માફક સુગંધિ (સુયશવાળા) જનેવાળું પાટલિપુત્ર નામે નગર હતું, ત્યાં મુડ નામે રાજા હતો, જેના ચરણ કમળમાં લાખે ઠાકર નમતા હતા. ૧
- ત્યાં કામને જીતનાર અને બહુ આગમને શુદ્ધ રીતે ભણેલા સંગમ નામે મહાન આચાર્ય પાપના સમૂહને દૂર કરતાથક વિચરતાં વિચરતાં આવી પહોંચ્યા, ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org