________________
એકવીશ ગુણ.
५७३
એકવિંશતિતમ ગુણ. उक्तः परहितार्थकारी ति विंशतितमो गुणः, सांप्रत मेकविंशतितमो लब्धलक्ष्य गुणः फलतो भिधीयते.
પરહિતાર્થકારી નામે વશમ ગુણ કહે. હવે એકવીશ લબ્ધલક્ષ્ય ગુણ ફળથી વર્ણવીયે છીયે.
(मूळ गाथा.) लक्खेइ लद्ध लक्खोसुहेण सयलंपि धम्मकरणिज्जं, दक्खो सुसासणिज्जोतुरियं च सुसिक्खिओ होइ. २८
(भू थानो अर्थ.) લબ્ધલક્ષ્ય પુરૂષ સુખે કરીને સઘળું ધર્મ કર્તવ્ય જાણી શકે છે. તે ડાહ્યા હોવાથી જલદી કેળવાય છે. ૨૮
... ( ) लक्षयति जानाति-प्रतनुज्ञाना वरणत्वा ल्लब्ध मिव लब्धं लक्ष्यं शिक्षणीयानुष्ठानं येन स लब्धलक्ष्यः-सुखेना क्लेशेना-त्मनः शिक्षयितु च निर्वेद मनुत्पादय नित्यर्थः-सकलं समस्तमपि धर्म करणीयं चैत्यवंदन वं. दनादिकं-अय मभिप्रायः-पूर्व भवाभ्यस्त मित्र सकलं झटित्ये वा धिगच्छति. " લખે એટલે જાણે-હલકું જ્ઞાનાવરણ કર્મ હોવાથી પ્રાપ્ત થયાની માફક પ્રાપ્ત થયું છે લક્ષ્ય એટલે શીખવા લાયક અનુષ્ઠાન જેને તે લબ્ધ લક્ષય પુરૂષ સુખે એટલે વગર કલેશે અથાત્ કંટાળો આપ્યા વગર-સંકળ એટલે સમસ્ત ધર્મકૃત્ય ચૈત્યવંદન ગુરૂવંદન વગેરે-પૂર્વભવે શીખેલું હોય તેમ બધું જલદી જાણી શકે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org