________________
૫૭૨
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
'
'
साम्राज्यं भीमसुते, विन्यस्या नेक लोक संयुक्तः भव पेयणुल्लंघण, पवणं दिखं पवज्जे २४८ एकादशांगधारी, सुचिरं परिशरिता मलचरित्रः, सोरायरिसी पत्तो, तिहुयण सिहरठि ठाणं २४९ भीमनरेद्रोपि चिरं कुर्वन् जिनशासनोन्नतीः शतशः, परहिय करणिकर, नीईई पसाहए रनं. २५० अन्ये विकारा, गारा दुद्विग्नमानसः पुवं, रज्जे वित्तु गिरि, दिक्खं भीमो गओ मुक्खं. २५१
इति हि भीम कुमार सुनुतर्क, मनसि कृत्य चमत्कृति कारकं, परहितार्थ कृतः कृतिनो मुदा, भवत भावित जैन मताः सदा. २५२.
( इति भीमकुमार कथा समाप्ता ) (૪:)
તેથી તે ભીમકુમારને રાજ્ય સાંપી અનેક લાક સાથે સ‘સારપ મસાણને ઉલ્લંઘવા સમર્થ દીક્ષાને લેતે હવેા. ૨૪૮
તે અગીઆર અંગ શીખી ચિરકાળ નિર્મળ ચારિત્ર પાળી તે રાષિ સિદ્ધિપદ પામ્યા. ૨૪૯
ભીમ રાજા પણ ચિરકાળ સુધી સે...કડા રીતે જિન શાસનની ઉન્નતિ કરતા થકા પરહિત કરવામાં તત્પર રહી નીતિથી રાજ્ય પાળા લાગ્યા. ૨૫૦ તે આખરે સસારરૂપ કેદખાનાથી ઉદ્વિગ્ન થઈ પુત્રને રાજ્યપર સ્થાપી દીક્ષા લઈ મુકિત પામ્યા. ૨૫૧
આ રીતે ભીમકુમારનું ચમત્કારી ઘૃત્તાંત સાંભળી હું પડતાં, તમે હર્ષથી પરહિતાર્થ કરતા થકા હમેશાં જૈન મતથી ભાવિત રહેા. રપર (આ રીતે ભીમ કુમારની કથા પૂર્ણ થઇ છે.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org