________________
વીશમ ગુણ.
AAAAAAAAAAA
. -
-
यदितु सुचरित्र सुतपो, ज्ञान मुदर्शन महाभटां श्चतुरः, उत्तर साहग रुवेण, ठाविउं चदिसि कमसो. २४२ धृत्वा सुसाधुमुद्रां, जिनशासन मंडले समुपविश्य, दाउ पयत्तेण दढं, दुभेय सिक्खा सिहावंध. २४३ मोह पिशाच प्रभृती, नपास्य सवा नभीष्ट विघ्नकृतः, अक्खुहिय माणसेहिं, निरूद्ध इंदिय पयारेहिं. २४४
अव्यग्रं प्रत्यौः, सामाचारी वि चित्र कुसुमभरैः, सिद्धंतमंतजावो, कीरइ विहिणा इहेव तओ. २४५ मन ईहिता न्यमुमतां, संपते समस्त सौख्यानि, पगरि सपत्ते य जवे, सा लब्भइ निबुई परमा. २४६ इति हरिवाहन नृपति, भावार्थयुतं विबुध्य गुरूवचनं, भीसण संसार गुहाग, वासी मुबहु बीहतो. २४७
બાકી જો જ્ઞાન-દર્શનચરિત્ર અને પરૂપ સાર સુભટને ચાર દિશામાં ઉત્તરસાધકરૂપે સ્થાપી સુસાધુની મુદ્રા ધરી જિન શાસનરૂ૫ મંડળમાં બેશી હિમ્મત રાખી બે પ્રકારની શિક્ષારૂપ શિખાબંધ દઈ મેહપિશાચ વગેરે ઈષ્ટમાં વિઘકારીઓને દૂર કરી શાંત મન રાખી ઇન્દ્રિયોને પ્રચાર રોકી, २४२-२४३-२४४
એકાગ્રતાથી સામાચારીરૂપ નવા તરેહવાર પુષ્પથી સિદ્ધાંતર૫ . ત્રને જા૫ વિધિપૂર્વક કરવામાં આવે તે સઘળા મનઈચ્છિત સુખ પ્રાપ્ત થાય छ, भने तना गुस्सो यतi audi ५२म निवृत्ति (मुहित) भणे छे. २४५-२४६
આ રીતના ભાવાર્થ ભરેલા ગુણ્વચન સાંભળીને હરિવહન રાજા - યંકર સંસારરૂપ મશાણમાં વસતાં બીહવા લાગ્યા. ૨૪૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org