Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૪૨
=
=
=
શ્રી ધર્મરત્ન પ્રકરણ. ___ स एवंविधो वृद्धः-पापाचारेऽशुभकर्मणि-प्रवर्त्तते नैव,
માટે એવા પ્રકારને વૃદ્ધ પુરૂષ પાપાચારમાં એટલે ભુંડા કામમાં નહિજ પ્રવર્તે.
स हि किल यथावस्थिततत्व मव बुध्यत इति. કેમકે તે ખરેખર યથાવસ્થિત તત્વને સમજેલા હોય છે.
यतएव वृद्धो ना हितहतो प्रवर्त्तते, ततो वृद्ध मनुगच्छति य स्तन्मताडसारितया-स वृद्धानुगः-सो प्येवमेव पापे न प्रवर्त्तते इति भावः
જે માટે વૃદ્ધ પુરૂષ અહિતના હેતુમાં નથી પ્રવર્તત –તે માટે વૃદ્વના પાછળ ચાલનાર એટલે તેને અનુસરનાર તે વૃદ્ધાનુગ પુરૂષ પણ એજ રીતે પાપમાં નથી પ્રવર્તતે એ મતલબ છે.
मनीषि वृद्धानुग-मध्यमवुद्धिवत्
બુદ્ધિમાન વૃદ્ધજન પાછળ ચાલનાર મધ્યમબુદ્ધિના માફક,
केन हेतुने त्याह,-संसर्गकृताः सांगत्य जनिता गुणा येन कारणेन पाणिनां स्यु, रतएव प्रोक्त मागमे
શા હેતુથી એમ છે તે કહે છે – જે કારણે પ્રાણિઓના ગુણે સંસકૃત છે એટલે કે સેબત પ્રમાણે થતા દીસે છે, એથી જ આગમમાં કહેલું
उत्तमगुण संसग्गी, सीलदरिदं पि कुणइ सीलदं, जह मेरु गिरिविलगं, तणंपि कणगत्तण मुवेइ (त्ति)
ઉત્તમ ગુણવાની સોબત શીળહીનને પણ શીળવાન્ કરે છે, જેમકે મેરૂ પર્વત પર ઊગેલું ઘાસ પણ સનારૂપે થઈ જાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org