Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana

View full book text
Previous | Next

Page 571
________________ * પકo શ્રી ધર્મરત્ન પ્રકરણ. मिथ्यात्व भुजगसंस्थिति, रशुभाध्य वसाय भीषण करंकः, निहिय वहुनेह थंभी, भमंत मुमहंत भूयगणो. २३७ सर्वत्र लोक कलह, स्फुट दुच्चैः स्थालिका समूह श्व, मुव्वत विविह उव्येय, जणग कारुन्न रुनसरो. २३८ स्थान स्थान निवेशित, धनसंचय भकूट संछन्नः, किण्हाइ अशुहलेसा, सुहगिधि सियालि विकरालो. २३९ अति दुस्सह विविधाप, निपतहु शकुनिकानिकररौद्रः, निरूकर गरेत दुजण, रिठो अन्नाण मायंगो. २४० विपय विषपंकमग्नः, प्राणिाण स्तद् भाश्मशाने त्र, पडियाणं जीवाणं, कत्तो सुमिणेवि अस्थि मुहं. २४१ વળી એમાં મિશ્યા વરૂપ સર્પ રહે છે, તથા અશુભ અધ્યવસાયરૂપ ભયંકર કરંક (ઘોર ખોદિ૯) વસે છે, તેમજ સ્નેહરૂપ સ્તંભ લઈને એમાં ઘણા ભૂતે ફરતા રહે છે. ૨૩૭ વળી એમાં જ્યાં જુઓ ત્યાં કલહ કંકાસરૂપ થાળિઓને ખડખડાટ થાય છે, અને અનેક જાતના ઉદ્ધગજનક કરૂણ રૂદનના સ્વર સંભળાય છે. ૨૩૮ * તથા ઠેકાણે ઠેકાણે છુપાવેલા ધનના ભંડારરૂપ ભમના ઢગલા રહેલા છે, અને કૃષ્ણાદિક અશુભ લેફ્સાવાળી સુખગૃદ્ધિરૂપ શિયાલણથી એ વિકરાળ લાગે છે. ૨૩૯ અતિ દુસહ અનેક આપદાઓરૂપ શમડીઓથી એ બીહામણે છે, વળી એમાં કપટી દુર્જનરૂપ અરિષ્ટ (અશુભ સૂચક ચિન્હ) રહેલાં છે, તથા અજ્ઞાનરૂપ માતંગ (ચંડાળ) એમાં રહે છે. ૨૪૦ માટે આ સંસારરૂપ મશાણમાં પ્રાણિઓ વિષયરૂપ વિષમ કીચડમાં - મૃચી જાય છે, તેમને સ્વપ્નમાં પણ સુખ કયાંથી હોય? ૨૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614