Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૫૬૯
w
વીશ ગુણ. • भुक्तोतरं च राजा, भीमस्या प्रच्छि चरित मतिरूचिरं, जं जह वित्तं तं तह, साहइ सव्वंपि मंतिसुओ. २३१ अत्रांतरे च कथितं, हरिवाहन नरपतेः कृतांजलिभिः, उज्जाण पालएहिं, अरविंद मुणिंद आगमणं. २३२ રથ સો ના, તત્ર યૌ પુરતો ત્રવા, निसियइ उचियठाणे, तो धम्म परिकहइ सूरी. २३३ भो भव्या एष भवः, श्मशान तुल्यः सदाप्य शुचिरूपः, विलसिर मोहपिसाओ, परिभमिर कसाय गिद्धउलो. २३४ दुर्जय विभव पिपासा, परिसर्पत्सतत शाकिनी संघः, अइ उग्गराग पावग, डज्मं तपभूय जणदेहो. २३५ दुर्दर मार विकार, ज्वालामाला कराल दिक्चक्रः, पइ समय पसप्पिरगुरु, पओसधूमेण दुप्पिच्छो. २३६
જમ્યા બાદ રાજાએ ત્રિકુમારને ભીમનું સઘળું ચરિત્ર પૂછયું, ત્યારે જે જેમ બન્યું હતું તે તેમ તેણે કહી સંભળાવ્યું. ૨૩૧
એવામાં હરિવહન રાજાને ઉદ્યાનપાળકોએ આવી હાથ જોડી કહ્યું કે અરવિંદ મુનીશ્વર પધાર્યા છે. ૨૩૨ છે ત્યારે પરિવાર સહિત રાજા ત્યાં આવી હર્ષથી ગુરૂને નમીને ઉચિતસ્થાને બેઠે ત્યારે આચાર્ય ધર્મ કહેવા લાગ્યાઃ-૨૩૩
હે ભ, આ સંસાર મસાણ માફક હમેશાં અશુચિમય છે, તેમાં મેહરૂપી પિશાચ વિલાસ કરે છે અને કષાયરૂપ ગૃધ્રોનાં ટોળાં ભમે છે. ૨૩૪ ' ' તેમાં દુર્જય ધનતૃષ્ણારૂપ શાકિની હમેશ ફરે છે, અને અતિ આકરા રાગરૂપ અગ્નિમાં ઘણા જણનાં શરીર બળે છે. ૨૩૫ * * - દુર્લર કામવિકારની જવાળાઓથી તે ચારે બાજુથી ભયંકર લાગે છે, અને પ્રતિ સમયે ફેલાતા ભારે પ્રવરૂપ ધૂમથી તેમાં અંધારું છવાયેલ છે. ૨૩૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org