Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
વીશમો ગુણ.
૫૬૭
-
-
-
-
भेरी भंभादिरवैः, समस्त मंबरतलं वधिरयंतः, . " कुमरेण समं पत्ता, कंमलपुरासन्न गामंमि. २१९ । तत्रच भीम श्चैत्ये, गमत् ततो यक्षराक्षसप्रमुखैः, । पणमेवि जिणवरिंदं, हिठो दावेइ स महत्थं. २२० अथ पटहभेरि झल्लरि, कंसालकमुख्य तूर्य शब्दोघः, कमलपुरे अत्थाणठिएण सुणिओ नरिंदेण. २२१ तदनु नृपो मंत्रिजनं, पप्रच्छ किमद्य कस्ययन सुमुनेः, वरनाणं उप्पन्नं, जं सुच्चइ अमरतूररवो. २२२ यावद् विमृश्य सम्यक्, मंत्रिजनः प्रतिवचः किमपि दत्ते, तग्गा मसामिणे वं, राया वद्धाविओ ताव. २२३ बहूदेवी देवयुतः, पाप कुमारः प्रभो मम ग्रामे, तेणं जिणिंद भवणे, महूसवो एस पारद्धो. २२४
વળી ભેરી અને ભંભા વગેરેના નાદથી આકાશને બહેરું કરતા થકા તેઓ બધા કુમારના સાથે કમળપુરના પાસેના ગામમાં આવી પહોંચ્યા. ૨૧ ' ' ત્યાં ભીમકુમાર જિન મંદિરમાં ગયે અને યક્ષ રાક્ષસ વગેરેની સાથે રહીને જિનેશ્વરને નમીને હષિત થઈ સંગીતપૂર્વક મહોત્સવ કરાવવા લાગે. ૨૨૦
- હવે પડહ, ભેરી, ઝાલર, અને કાસીયા વગેરે વાજાને અવાજ કમળપુરમાં સભામાં બેઠેલા રાજાએ સાંભળે. ર૨૧ - ત્યારે રાજાએ મંત્રિઓને પૂછ્યું કે આજ શું કોઈ મહામુનિને કે
વળજ્ઞાન ઊંપર્યું છે કે જેથી દેવતાઓના વાજાને અવાજ સંભળાય છે? ૨૨૨ - ત્યારે મંત્રિઓ વિચાર કરીને જેવું કંઈ ઉત્તર આપવા તૈયાર થયા કે તેવામાં તે ગામના સ્વામિએ રાજાને વધામણી આપી કે હે મહારાજ, ઘણા દેવદેવી સાથે તમારે કુમાર મારા ગામે આવી પહોંચે છે અને તેણે જિન મંદિરમાં આ મહોત્સવ શરૂ કર્યો છે. ૨૨૩-૨૨૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org