Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
વીશમે ગુણ.
૫૬૫ चंचद्विमानमाला, मध्य विमानस्थिता कमलवदना, दिठा एगा देवी, दसदिसि निन्नासियतमोहा. २०४ अथ किमिति भणन् रजनीचरः करे मुद्गरं दधद् यक्षः, करकलिय दित्तकत्ती झत्ति समुठेइ काली वि. २०९ भीमो भीमव दभयो याव तिष्टति च ताव दित्युच्चैः, जय जीव नंद नंदण, हरिवाहण निवइणो कुमर. २१० इति जल्पतो देवा, देव्य वायुः कुमारवरपार्थे, साहति जक्खिणीए, कमलक्खाए य आगमणं. २११ अथ सापि वरविमानं, मूक्त्वा मुदिता कुमारपदकमलं, नमिऊण उचियठाणे, उवविठा विनवइ एवं. २१२
એવામાં વિમાનોની હારના વચ્ચોવચના વિમાનમાં રહેલી કમળ જેવા મુખવાળી એક દેવી દેખાઈ કે જેની કાંતિથી દશે દિશામાં અધિકાર દૂર થતું હતું. ૨૦૮
ત્યારે રાક્ષસ તથા હાથમાં મુગર ધરતે યક્ષ તથા હાથમાં રાખેલ દીપતી કાતરવાળી કાળી એ બધા ઝટ આ તે શું છે એમ કહી તૈયાર થયા. ૨૦૯
આ વખતે ભીમકુમાર તો ભીમની માફક નિર્ભય ઊભો રહે તેવામાં છે અને દેવીઓ ઊંચે કુમાર પાસે આવી તેને વધાવવા લાગ્યા કે હે હરિવાહન રાજાના પુત્ર, તું જયવાનું રહે, જીવતો રહે, આનંદમાં રહે એમ કહીને તેમણે કમળાક્ષા યક્ષિણીનું આગમન જણાવ્યું. ૨૧૦-૨૧૧ - હવે તે યક્ષિણ પણ વિમાનથી ઊતરી કુમારને ચરણે નમી ઉચિતસ્થાને બેશી આ રીતે વીનવવા લાગી. ૨૧૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org