Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૫૬૪
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
अभण च्च कुमार तदा त्वयि करिणा नीयमान इह ससखे, ओहीहि नाउ तुह हिय, मिमं न चलिया पएयंपि. २०२ तव जनकः पुरलोकः, स्मृत्वा तव गुणगणं रूद न्नधुना, कज्ज वसेणं तहियं गयाइ मे कहवि संठविडं. २०३
'
विदधे पुरतस्तेषां मया प्रतिज्ञा यथा दिनयुगांते, इह मे आयन्बो, भीमकुमारो समित्तजुओ. २०४ कथितं च यथा भीमो ह्यतिष्टपद् बहुजनं जिनेंद्रमते, रक्खत्था बहुलोयं, मारिज्जतं च गुरुकरुणो. २०५ अतिहित निजसख सहित स्तिष्टति कुशलेन कनकपुर नगरे, भाभी पमोयठाणे, माहु विसायं कुणह तुब्भे २०६ श्रुत्वैवमुत्सुकमना, यावत् प्रस्थास्यते वरकुमारः, ता गयणयले भेरी, भंभाइरवो समुच्छलिओ. २०७
તે ખેલી કે હે કુમાર, તે વેળા તને તારા મિત્ર સહિત હાથી ઊપાડી ગયા ત્યારે હું અવધિથી તારૂ હિત થનાર છે એમ જોઈ એક પગ પણ ચાલી નહિ. ૨૦૨
પણ હમણાં તારા બાપ તથા નગર લોક તારા ગુણા સ'ભારીને રાવે છે, તે મે' કામના પ્રસગે ત્યાં જતાં જેયા જેથી તેમને જેમ તેમ ધીરજ આપી તેમના આગળ એવી પ્રતિજ્ઞા લીધી કે, બે દિનના છેડે મારે ભીમકુમારને તેના મિત્ર સાથે ત્યાં લઇ આવવુ. ૨૦૩-૨૦૪
વળી મે' કહ્યું કે ભીમકુમારે તે ઘણા જણને જૈન ધર્મમાં સ્થાપ્યા છે અને ભારે કરૂણા કરી ઘણા જણને મરતાં બચાવ્યા છે. ૨૦૫
તે પોતાના હિતચિંતકને મિત્રની સાથે કનકપુરમાં ક્ષેમકુશળતાએ રહેલ છે, માટે હર્ષના સ્થાને તમે વિષાદ મ કરો. ૨૦૬
આમ સાંભળી કુમાર ઉત્સુક થઈ ત્યાં જવા તૈયાર થયા તેટલામાં આકાશમાં બેરી અને ભભાના અવાજ ઊછળવા લાગ્યું. ૨૦૭
Jain Education International.
For Personal & Private Use Only
www.jainelibrary.org