Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૪૭૬
શ્રી ધર્મરત્ન પ્રકરણ,
सो नमिय भइ विमलं, तं चिय बंधू तमेव मह मित्तं, जं एसा मज्झ पिया, हीरंती रक्खिया धीर. २१ विमलो वि भणे अलं, कयन्नुसिर रयण संभ्रमेण इदं, किंतु इमं वृत्तंतं, कहेसु एसोवि इय भणइ. २२ अस्थिह वेढगिरिंद, संठिए रयणसंचए नयरे, राया मणिरह नामो, कणयसिहा भारिया तस्स. २३ ताणं च अस्थिपुतो, विणयपरो रयणसेहरो नाम, धूयाउ दुनि पवरा, रयणसिहा मणिसिहा य तहा. २४ रयणसिहा ससिणे, परिणीया मेहनाय खयरेणं, तेसिं च अहं पुत्तो, नामेणं रयण चूडु चि. २५
अमिय पह खयरेणं, परिणीया मणिसिहा, उ तेसिंपि, संजाया दुन्नि सुया, अचलो चवलो य पबलवला. २६
તે વિદ્યાધર વિમળને નમીને કહેવા લાગ્યા કે, તુજ મારા ભાઈ અને તુજ મારો મિત્ર છે, તે કેમ જે તે` આ મારી હરાતી પ્રિયાને મચાવી રાખી. ૨૧ ત્યારે વિમળ ખેલ્યા કે, હે કૃતજ્ઞ શિરોમણિ ! આ ખાખત સ‘ભ્રમ કેરવાનુ કામ નથી, કિંતુ આ માખતના વૃત્તાંત કહે, ત્યારે તે નીચે મુજબ કહેવા લાગ્યા. ૨૨
અહીં વૈતાઢચ પર્વતમાં રહેલા રત્નસ‘ચય નગરમાં મણિરથ નામે રાજા હતા, તેની કનકશિખા નામે ભાયા હતી. ૨૩
તેમના વિનયશાળી રત્નશેખર નામે પુત્ર છે, અને રત્નશિખા અને મણિશિખા નામે એ ઉત્તમ પુત્રી છે. ૨૪
રત્નશિખાને મેઘનાદ નામના વિદ્યાધર પ્રીતિપૂર્વક પરણ્યા, તેમને હું રત્નચૂડ નામે પુત્ર છું. ૨૫
તેમજ મણિશિખાને અમિતપ્રભ વિદ્યાધર પરણ્યા, તેના અચળ અને ચપળ નામે એ મળવાન્ પુત્ર થયા. ૨૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org