Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૫૦૩
ઓગણીશમો ગુણ तो मिलेणं देविं, अब्भत्थिय मोइओ निययमित्तो, सो धिदिकारहओ, जाओ बहुओ तणाओ वि. १७५ तहविहु विमल कुमारो, गंभीरिम विजिय अंतिम समुद्दो, पुवंपि व तं पिच्छइ, नहु दंसइ कत्थइ वियारं. १७६ अन्नदिणंमि समित्तो, कुमरो पत्तो जिणिदभवणमि, पूइत्तु रिसहनाई, एवं थुणिउं समाढत्तो. १७७ सिरि रिसहनाह तुह पय, नहकंतीओ जयंतु विजयस्स, जंतीउ वज्जपिंजर, भावं भावारिभीयस्स. १७८ तुह कमकमलं विमलं, दळु दूराउ देव पइदिवस, धन्ना कलिमलमुक्का, रायमरालु ब धावंति. १७९ असरिस भवदुह दंदोलि, घोलियाणं जियाण जयनाह, तं चिय एको सरणं, सीयत्ताणं व दिणनाहो. १८०
ત્યારે વિમળે દેવીની પ્રાર્થના કરીને પિતાના મિત્રને મૂકા-એ વેળા તે ફિટકાર પામી તણખલાથી પણ હલકે પડ. ૧૭૫
તેમ છતાં વિમળ કુમાર ગાંભીર્ય ગુણથી સ્વયંભૂરમણ સમુદ્રને પણ જીતનાર હાઈ પ્રથમના માફક જ તેના તરફ જેતે રહી કોઈ વાતે પણ ગુસ્સે નહિ થયે. ૧૭૬
એક દિવસે કુમાર મિત્રના સાથે જિન મંદિરમાં જઈઝષભદેવ સ્વામિની પૂજા કરી તેમની આ રીતે સ્તુતિ કરવા લાગ્યું. ૧૭૭
હે શ્રી ઇષભનાથ, તારા પગના નખની કાંતિ જયવાન રહે કે જે ભાવ શત્રુથી બીધેલા ત્રણે જગતના જીવને વજુપિંજરની માફક બચાવે છે. ૧૭૮ ' હે દેવ, તારા નિર્મળ ચરણકમળને જોવા માટે દરરોજ દૂર દેશથી કલેશકકાસ છોડીને રાજહંસની માફક ભાગ્યશાળી અને દેડતા આવે છે. ૧૭૯
' હે જગન્નાથ, ભારે ભવદુઃખની જંજાળથી ઘેરાયેલા છને તું જ એક શરણ છે, જેમ તાઢથી પીડાતા જનેને સૂર્યજ શરણ છે. ૧૮૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org