Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
ઓગણીશમો ગુણ.
૫૦૦ तस्यां ते ददृशे ताभ्यां, विशालो भालपर्वतः, रोलंबनीलकेशालि, वनराजी विराजितः २११ अधस्ता झालशैलस्य, वरापवरकद्वया, ददृशे तः स्फुरध्ध्वांता, नासिकानामिका गुहा. २१२ तद्गुहायिणा घ्राणा, भिधेन शिशुना समं, शिव्या भुजंगतानाम्न्या, मंदो मैत्रीं मुदाकरोत्. २१३ दध्यौ बुध स्तु शुद्धात्मा, सता मन्यस्त्रिया सह, आलापोपि न युक्तः स्या, न्मित्रताया स्तु का कथा. २१४ तनू मे भुजंगता ह्येषा, हेया घ्राण स्त्वसौ ध्रुवं, स्वक्षेत्राद्रिगुहामध्य, वास्तव्यो हति पालनं. २१५ एवं ध्यात्वा बुधः कृत्वा, घ्राणेन सह मैत्रिका, उभाभ्या मपि मंद स्तु, स्वस्वसद्म समेयतुः २१६
તે ક્ષેત્રના છેડે તેમણે એક મેટે ભાલ નામને પર્વત છે, કે જે ભમરા જેવા કાળા કેશની શ્રેણિરૂપ વનસ્પતિથી ભિત હતે. ૨૧૧
ભાલ પર્વતની નીચે બે ઓરડાવાળી અને અંદર અંધારાવાળી નાસિકા નામે ગુફા તેમણે જોઈ. ૨૧૨ - તે ગુફામાં વસતા ઘાણ નામના બાળક સાથે તથા ભુજંગતા નામની બાળકો સાથે મંદ કુમારે દસ્તી બાંધી. ૨૧૩
બુધ કુમાર શુદ્ધ મનવાળો હોવાથી વિચારવા લાગ્યું કે, સજજનેને પરાઈ સ્ત્રી સાથે બેસવું પણ યુક્ત નથી, તે મિત્રતાની વાત કેમ ઘટે? ૨૧૪ | માટે મારે આ ભુજંગતા વજર્ય છે. બાકી ઘાણ તે પિતાના ક્ષેત્રની ગુફામાં રહેનાર હોવાથી પાળન કરવા યોગ્ય છે. ૨૧૫
એમ ચિંતવી બુધે ફક્ત ઘાણના સાથે જ દસ્તી કરી, અને મંદ બન્ને સાથે કરી. બાદ તેઓ પોતપોતાના ઘરે આવ્યા. ૨૧૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org