Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
ઓગણુશમે ગુણ.
૫૧૫
w
w
w
*
૧/w"
.
"*
****
*
*
*
सत्यशौच तपस्त्याग, ब्रह्माकिंचनतादयः, अन्यपि मंडलाधीशा अंबया दर्शिता मम. २४७ इतश्च ते नरै स्तूर्ण, समानीतः स संयमः, दर्शितोस्य नरेंद्रस्य, वृत्तांत व निवेदितः २४८ तद्धेतुक स्तत स्तात, मोहचारित्रभूभुजोः तदा महाहवो जज्ञे, विश्वस्यापि भयंकरः २४९ क्षणा च्चारित्र भूपालः, सबलो बलशालिना, जिग्ये मोहनरेंद्रेण, नष्ट्वा स्वस्थान माश्रयत्. २५० ततः परिणतं राज्यं, महामोह महीपतेः, चारित्र धर्मराज स्तु, निरूद्धो भ्यंतरे स्थितः २५१ मार्गानुसारिता वादीत, दृष्टं वत्स कुतूहलं,
स्पष्टं दृष्टं मया प्युक्त, मंविकायाः प्रसादतः २५२
સત્ય, શાચ, તપ, ત્યાગ, બ્રહા, અને અકિંચનતા વગેરે બીજા માંડળિક રાજાએ પણ મને તે માતાએ બતાવ્યા. ૨૪૭
આમેર માણસોએ આણેલો સંયમ તે રાજાને બતાવવામાં આબે અને સથળે વૃત્તાંત તેને કહેવામાં આવ્યું તેથી તે કારણે મોહ અને ચારિત્ર રાજાને તે વખતે જગને પણ ભય પમાડનાર મહા યુદ્ધ થયું. ૨૪૮–૨૪૯
થોડી વારમાં સેના સહિત ચારિત્ર રાજા બળવાન્ મેહ રાજાએ હરાવ્યો એટલે તે નાશી પિતાના કિલ્લામાં ભરાયે. ૨૫૦
- ત્યારે મેહ રાજાનું રાજ્ય સ્થપાયું અને ચારિત્રધર્મ રાજા જે અંદર ભરાઈ બેઠો હતો તેના પર ઘેરો ઘાલવામાં આવ્યો. ૨૫૧
માર્ગનુસારિતા માતા બેલી કે હે વત્સ, તે આ કુતુહળ જોયું ? ત્યારે મેં કહ્યું કે હા. તમારી મહેરબાનીથી બરોબર જોયું. ૨પર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org