Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
w
w
w
"
v"
**
*
**
*
*
*
***
*
**
*
૫૧૮
શ્રી ધર્મરત્ન પ્રકરણ तत्रैव नगरे भ्राम्यन्, लीलावत्या निजस्वमुः देवराजस्य भायोंया, ययौ गेहे कदाचन. २६५ सपनी पुत्र घातार्थ तस्मिन्नेव क्षणे तया, आत्तो डोंबकराद् गंध, संयोगो मारणात्मकः २६६ तो गंधपुटिकां द्वारे मुक्त्वा लीलावती गृहे, प्रविशेश स च प्राप्तो मंदः सा तेन वीक्षिता. २६७ ततो भुजंगता दोषात्, छोटयित्वा पुटी मसौ, तान् गंधान सहसा जिघ्रत्, प्राणै श्च मुमुचे क्षणात् २६८ तं मंदं घ्राणदोषेण, विपन्न वीक्ष्य शुद्धधीः, विरक्तः प्रावजत् धर्म, घोषाचायाँतिके बुधः. २६९ स क्रमेण समस्तांगो, पांगपूर्व विशारदः,,
अनेकलब्धिवार्यब्धिः, संप्राप्त मूरि वैभवः २७० ભમતે રહી પિતાની બેન લીલાવતી કે જે દેવરાજની ભાર્ય થઈ હતી તેના ઘરે કઈ વેળા ગયે. ર૬૪–૨૬૫ - તે અવસરે તેણીએ ત્યાં પિતાની સોયના પુત્રને મારવા માટે કઈ ચાંડાળના હાથે સુંઘવાથી મારી નાખનાર ગધયોગ આણી રખાવ્યો હતે. ર૬૬
હવે તે ગધપુટિકાને દરવાજા પર મેલી લીલાવતી ઘરમાં ગએલી હતી, તેટલામાં તે આવેલ અને તેણે તે ગંધની પુડી જોઈ. ર૬૭
ત્યારે ભુજંગતાના (શેકીનપણાના) દોષે કરીને તે તેને છેડીને તેને માંના ગંધદ્રવ્યને ઝટ દઈ સુંઘતે થકે તરત મરણ પામે. ૨૬૮
તે મંદને ઘાણના દેષથી મરેલો જોઈને શુદ્ધ બુદ્ધિવાન બુધ વૈરાગ્ય પામી ધર્મશેષ સૂરિ પાસે દીક્ષિત થયે. ર૬૯
. તે અનુક્રમે બધા અંગ-ઉપાંગ અને પૂર્વ ભણી હુશીયાર થશે, અને અનેક લબ્ધિઓ મેળવી સૂરિપદને પામે. ૨૭૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org