Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૫૫૦
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
-
"
, "
, " -
-
- -
-
v w w ૧, , ,
, , :
ww
w
*
૧૧/
૧
अथ मंत्रिसुतो भीमं, प्रणनामा लिंग्य सोपितं माह, कह मित्त मुणंतो वि हु, गओ वस मिमस्त पावस्स. ११८ सचिवतनूजो प्यूचे, मित्र प्रथमे घ यामिनीयामे, वासगिहे तुग भज्जा, पत्ता अनिएवि तं तत्थ. ११९ संभ्रांत नयन युगला, सा पृच्छद् यामिकां स्तत स्तेपि, पभणति अहो छलिया, जग्गंता वि हु कहं अम्हे. १२० सर्वत्र मार्गितोपि च, यदा न दृष्यो सि तदनु भूभर्तुः कहियं केणवि हरिओ, कुमरो निसिं पढमजामंमि. १२१ श्रुत्वे दं तव जनको, जननी लोक श्च विलपितुं लग्नः, अह ओयरिउं पत्ते, जंपइ कुलदेवया एवं. १२२ नृप मुस्थो भव तव मनु, रपहृतो योगिना धमेन निशि, उत्तर साहग मिसओ, कुपरस्स सिरं गहिस्स त्ति. १२३
હવે મત્રિકુમાર ભીમને પગે પડે ત્યારે કુમાર પણ તેને ભેટીને કહેવા લાગ્યું કે હે મિત્ર, તું જાણતાં છતાં પણ આ પાપિના હાથમાં કેમ સપડાયે. ૧૧૮
ત્યારે મંત્રિકુમાર બે કે હે મિત્ર આજ રાત્રિના પહેલાં પહેરે વાસઘરમાં તારી સ્ત્રી ગઈ તે તને ત્યાં નહિ જેવાથી ગભરાઈ. ૧૧૯
ત્યારે તે આંખ ફરકાવી પહેરેગિરોને પૂછવા લાગી ત્યારે તેઓ પણ બેલ્યા કે અરે અમો જાગતા છતાં અમને કુમાર છેતરી ચાલ્યા ગયે છે. ૧૨૦
પછી સઘળે શોધ કરતાં પણ તારો પ ન લાગે ત્યારે રાજાને કહેવરાવ્યું કે કુમારને રાતના પહેલા પહેરે કેઈક હરી ગયે છે. ૧૨૧
આ સાંભળીને તારે બાપ તથા માતાએ વિલાપ કરવા લાગ્યા, ત્યારે કેઇકના અંગમાં કુળદેવતા ઊતરીને નીચે મુજબ કહેવા લાગી. ૧૨૨
હે રાજન, ધીરા થાઓ, તમારા પુત્રને રાતે એક નીચ એગિએ ઉતર સાધકના મિષે તેનું માથું લેવા હરેલ છે. ૧૨૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org