Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana

View full book text
Previous | Next

Page 559
________________ પપ૮ શ્રી ધર્મરત્ન પ્રકરણ. कालं च मार्गय न प्यविचार्य शिणेन वेष्टयित्वा हं, छंटावेउ तिल्लेण, जालिओ गेण विरसंतो. १६६ : तदनु सदुःखं मृत्वा, जातो ह मकाम निर्जरावशतः, नामेणं सवगिलु त्ति, रक्खसो सरिय अह वइरं. १६७ इहच समेत्य मया भोः सर्वोपि तिरोहितो नगरलोकः, एस निवो संगहिओ, निम्मिय नरसिंघरूवेण. १६८ करूणालंकृत पौरूष, गुण मणिरत्नाकरेण मोचयता, एवं तूमए सुमए, चमक्कियं मह मणं गाद. १६९ एष समग्रोपि मया, तवो पचारो ह्यदृश्यरूपेण, मज्जणमाई विहिओ, भत्तीए दिव्वसत्तीए. १७० .. तब चरित मुदितमनसा, प्रकटीचक्रे मयैष पुरलोकः . . अह नियइ वलियदिठी, कुमरो सयलं नयरलोयं. १७१ ત્યારે મેં તેની પૂરતી ખાતરી કરવા માટે કાળવિલંબ કરવાનું કહ્યા છતાં પણ તેણે મને શણથી વટાવી તેલ છંટાવીને રડતો રડતો જલા. ૧૬૬ " ત્યારે દુઃખી થઈ મરીને હું અકામનિર્જરાના યોગે સર્વગિલ નામે રાક્ષસ થયો. બાદ વૈર સંભારીને હું ઈહાં આવ્યું અને આ નગરના લોક મેં બધા અદ્રશ્ય કર્યા અને પછી આ રાજાને નરસિંહનું રૂપ કરીને પકડે. ૧૬૭-૧૮ પણ કરૂણા યુક્ત શિરૂષગુણ રૂપ મણિના સમુદ્ર એવા તમેએ તેને મૂકાવ્યું તેથી સુમતિવાન, મારું મન બહુ ચમત્કૃત થયું છે. ૧૬૯ . આ સ્નાનાદિક સઘળે તારે ઉપચાર મેં અદ્રશ્યરૂપે રહી ભક્તિથી દિવ્યશકિતવડે કર્યો છે. ૧૭૦ . વળી તારા ચરિત્રથી ખુશી થઇને મેં આ નગરના લેકને પ્રકટ કર્યા છે. તે સાંભળી કુમારે નજર ફેરવી જોયું તો સઘળા લોક દેખાયા. ૧૭૧. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614