________________
પપ૮
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
कालं च मार्गय न प्यविचार्य शिणेन वेष्टयित्वा हं, छंटावेउ तिल्लेण, जालिओ गेण विरसंतो. १६६ : तदनु सदुःखं मृत्वा, जातो ह मकाम निर्जरावशतः, नामेणं सवगिलु त्ति, रक्खसो सरिय अह वइरं. १६७ इहच समेत्य मया भोः सर्वोपि तिरोहितो नगरलोकः, एस निवो संगहिओ, निम्मिय नरसिंघरूवेण. १६८ करूणालंकृत पौरूष, गुण मणिरत्नाकरेण मोचयता, एवं तूमए सुमए, चमक्कियं मह मणं गाद. १६९ एष समग्रोपि मया, तवो पचारो ह्यदृश्यरूपेण, मज्जणमाई विहिओ, भत्तीए दिव्वसत्तीए. १७० ..
तब चरित मुदितमनसा, प्रकटीचक्रे मयैष पुरलोकः . . अह नियइ वलियदिठी, कुमरो सयलं नयरलोयं. १७१
ત્યારે મેં તેની પૂરતી ખાતરી કરવા માટે કાળવિલંબ કરવાનું કહ્યા છતાં પણ તેણે મને શણથી વટાવી તેલ છંટાવીને રડતો રડતો જલા. ૧૬૬
" ત્યારે દુઃખી થઈ મરીને હું અકામનિર્જરાના યોગે સર્વગિલ નામે રાક્ષસ થયો. બાદ વૈર સંભારીને હું ઈહાં આવ્યું અને આ નગરના લોક મેં બધા અદ્રશ્ય કર્યા અને પછી આ રાજાને નરસિંહનું રૂપ કરીને પકડે. ૧૬૭-૧૮
પણ કરૂણા યુક્ત શિરૂષગુણ રૂપ મણિના સમુદ્ર એવા તમેએ તેને મૂકાવ્યું તેથી સુમતિવાન, મારું મન બહુ ચમત્કૃત થયું છે. ૧૬૯
. આ સ્નાનાદિક સઘળે તારે ઉપચાર મેં અદ્રશ્યરૂપે રહી ભક્તિથી દિવ્યશકિતવડે કર્યો છે. ૧૭૦ . વળી તારા ચરિત્રથી ખુશી થઇને મેં આ નગરના લેકને પ્રકટ કર્યા છે. તે સાંભળી કુમારે નજર ફેરવી જોયું તો સઘળા લોક દેખાયા. ૧૭૧.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org