________________
વીશમે ગુણ.
ताब दुवाच समक्षं, कृतांजलि र्निजर: कुमारवरं, तुह असमविक्रमेणं, परितुठो हं वरेसु वरं १६० जगदे जगतीशभुवा, यदि तुष्ट स्त्वमसि मम ततः कथय, को तं को उवयारो, किं पुर मिण मुव्त्रसं जायं. °°° प्रोचे सुरः पुर मिदं, कनकपुरं कनकरथ नृपोत्रा भूत् जो रक्खिओ त सो, अह मासि पुरोहिओ चंडो. १६२ सर्वस्य जनस्योपरि, सदापि चा स्थात् क्रुधा ज्वलं स्तदनु, सव्वोवि जणो जाओ, मह वइरी कोवि नहु सुयणो. १६३ अय मपि नृपः प्रकृत्या, क्रूरमनाः कर्ण दुर्बल: प्रायः, संकाइव अवराहस्स, कारए दंड मइचंडं. १६४ केनचिदपरेद्युर्मथि, मत्सरभर पूरितेन नृपपुरतः अलियं कहिय मिणं जह, सह डुंबीए इमो वुत्थो. १६५
તેટલામાં દેવતા પ્રત્યક્ષ થઈ કુમારની સામે હાથ જોડીને એલ્યે કે તારા પ્રખળ પરાક્રમથી હું તુષ્ટ થયા છું. માટે વર માગ. ૧૬૦
કુમાર એલ્ચા કે જે તું મારાપર તુષ્ટ થયેા હાય તા કહે કે તું કાણુ છે, શા માટે અમને આટલા ઉપચાર કરે છે અને આ નગર ઊજડ કેમ થયુ' છે ? ૧૬૧
૫૫૭
દેવતા ખેલ્યા કે આ કનકપુર નામે નગર છે, તેમાં કનકરથ નામે રાજા હતા કે જેને તે મચાવ્યેા છે. અને હું તેનો ચંડ નામે પુરોહિત હતા. ૧૬૨
હું બધા લોકો ઊપર હમેશાં ગુસ્સે રહેતા તેથી બધા લેાક મારા વૈરી થયા, કાઈ સુજન રહ્યા નહિ. ૧૬૩
આ રાજા પણ સ્વભાવે ક્રૂર અને પ્રાયે કાનના કાચા હતા, તેથી અપરાધની ફક્ત શકાથી પણ ભારે આકરી શિક્ષા કરાવતા. ૧૬૪
હવે એક દિવસે મારાપર મત્સરે ભરાઇને કાઇએ રાજાને એવું જૂઠ્ઠું' સમજાવ્યુ` કે આ પુરાહિત ચંડાળણી સાથે વસ્યા છે. ૧૬૫
Jain Education International.
For Personal & Private Use Only
www.jainelibrary.org