________________
પપ૬
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
*
,
-
-
-
-
તા
.
तत्रच सप्तमभूमि, स्तंभाश्रित सालभंजिकामि रिदं, जोडिय कराहि भणियं, सागय मिह भीमकुमरस्स. १५४ त्वरितं त्वरितं च ततः, स्तंभो परिभागतः समवतीर्य, ताहिं बहूमाणेणं, दिन्नं कणगासणं तस्स. १५५ तेन पुरुपेण सार्द्ध नृपात्मज स्तत्र याव दासीनः, ता मज्झण सामग्गी, सव्या पत्ता नहाउ तहिं. १५६ पंचालिकाः प्रमुदिताः प्रोचः परिधाय पोतिका मेनां, अम्होवरि पसिउणं, करेउ न्हाणं कुमारवरो. १५७ धरणी धवभव ऊचे, मम मित्रं नगरपरिसरो द्याने, चिठइ तं हक्कारह, आणीओ ताहिं लहु सोवि. १५८ ताभि मित्रसमेतो, भीमः संस्नाप्य भोजितो भक्त्या,' जा पल्लंके पल्लक, विम्हओ चिठइ सुहेण. १५९
ત્યાં સાતમી ભૂમિના થાંભલીઓમાં રહેલી શાલિભંજિકાઓ (પૂતબીએ) હાથ જોડીને ભીમકુમારની સ્વાગત બોલવા લાગી. ૧૫૪
પછી તે પૂતળીઓ ઝટપટ થાંભલાઓથી નીચે ઊતરી અને તેણીએ કુમારને સેનાનું આસન બેશવા આપ્યું. ૧૫૫
ત્યારે તે પુરૂષ સાથે રાજકુમાર ત્યાં બેઠે એટલામાં આકાશથી ત્યાં બધી નહાવાની સમાગ્રી આવી પહોંચી. ૧૫૦
ત્યારે પતળીઓ પ્રમુદિત થઈ બોલી કે આ પોતિકા વસ્ત્ર પહેરીને અમારા પર પ્રસાદ કરી તમો સ્નાન કરે, ૧૫
રાજકુમાર બે કે મારે મિત્ર નગરના બહેરના ઉદ્યાનમાં રહેલા છે, તેને બોલાવી લાવે, ત્યારે તેઓ તેને પણ ઝટ ત્યાં લઈ આવી. ૧૫૮
પછી તેઓએ મિત્ર સહિત ભીમકુમારને હરાવીને ભક્તિપૂર્વક જમાડે. બાદ તે પલંગ પર ક્ષણભર વિસ્મિત થઈને બેઠે. ૧૫૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org