________________
વીશમ ગુણ.
પપય
-
तन्मुंच दीन मेनं, करूणारस कारणं कुरू सुधर्म, . मुक्खं दुक्ख विमुक्खं, लहेसि जं अन्नजम्मेविं. १४८ इति बहु भणितोपि यदा, न मुंचते तं नरं स दुष्टात्मा, चिंतेइ कुमारवरो, न सामसज्झो इमुत्ति तओ. १४९ कोपाविष्टं धृष्टं, तं सहसा प्रेयं नृपतितनु जन्मा, नियपठीए ठावइ, तं पुरिसं सो तओ कुविओ. १५० भीमं स भीममूर्ति, निगरीतु मधाबत प्रसृतवदनः, तं धरिय खुरे कुमरो, लग्गो भामेउ सिरउवरि. १५१ तदनु स सूक्ष्मो भूत्वा, निर्गत्य कुमार हस्त मध्य तलात् , कुमरगुण रंजियमणो, अदिस्सो ठाइ तत्थेव. १५२ तस्मि न्नदृश्यमाने, नृपतनय स्तस्य नागरनरस्य, बाहुविलग्गो कोउग, भरेण पविसेइ नियभवणे. १५३
માટે આ રાંકને મૂકી દે, અને કરૂણરસવાળા ધર્મને કર કે જેથી તું ભવાંતરે દુખ રહિત મોક્ષ પામી શકીશ. ૧૪૮ - આ રીતે બહુ કહ્યા છતાં પણ તે દુષ્ટાત્મા તેને છોડવા તૈયાર ન થયે, ત્યારે કુમાર ચિંતવવા લાગ્યો કે આ કંઈ નરમાસથી સમજી શકે તેમ નથી. ૧૪૯
તે કેપે ચડેલા ધીઠને રાજકુમારે ધક્કો મારી તે પુરૂષને પિતાની પીઠે ઊપાડી લીધો તેથી તે કેપિત થઈ ભયંકર રૂપ ધરી મેં ફાડીને ભીમને ગળી જવા દે , ત્યારે કુમાર તેને ખુરમાં પકડીને માથા પર ભમાવવા લા
ગે. ૧૫૦-૧૫૧ , ત્યારે તે સૂમ થઈને કુમારના હાથથી છૂટે થઈને કુમારના ગુણથી રંજિત થઈ ત્યાં જ અદ્રશ્ય થઈ ગયે. ૧૫ર . . તેને અદ્રશ્ય થએલે જોઈ રાજકુમાર તે નાગરિક પુરૂષની બાહુ પકડીને તુકથી રાજભુવનમાં આવ્યો. ૧૫૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org