Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
પર્પર
શ્રી ધર્મરત્ન પ્રકરણ,
(i)
अपकार्यु पकारपरस्य, बुद्धि मकरगृह तत्र नतोस्मि पदौ,
गुण रयण रोहण गिरिं सामि कुमारं च पडिवन्नो. १३०
,
इति याव ते मुदिता, जल्पति हि ताव दुहते सूर्ये, पत्तो तत्थ जवक्खो, हत्थी अइयोरथिरहत्थो. १३१
कृत्वा करेण भीमं सचिवं चा स्थाप्य निजकपृष्ठे सौ, काली भवणाउ तओ, लहू नहमग्गे समुप्पइओ. १३२ अथ विस्मितः कुमारः, प्रोचे हे मित्र मनुजलोके त्र, करिरयण मेरिसं किं, दीसइ किंवा समुप्पड़ य. १३३ जिन वचन भावितमतिः स्पष्ट मभाषिष्ट मंत्रिसू मित्र, तं नत्थि संविहाणं, संसारे जं न संभवइ १९३४ किंतु तब पुण्यभार, प्रणोदितः कोपि सुरवरो ह्येषः, ता जाउ जत्थ तत्थ व इत्तो न मणपि भय मत्थि. १३५
વળી અપકારમાં ઉપકાર કરનાર હે બુદ્ધિમકરગૃહ તારા પગે નમું છું, ગુણરત્નના રેાહિણાચળ સમાન આ રાજકુમારને માન આપું છું. એમ તેઓ ષિત થઈ ખેલતા હતા તેટલામાં સૂર્ય ઊગતાં ત્યાં એક જાડી અને સ્થિર શૂંઢવાળા જલાક્ષ નામે હાથી આવી પહોચ્યા. ૧૩૦-૧૩૧
તેણે સૂ'ઢવડે લીમ અને ભત્રિકુમારને પેાતાની પૂરૂં લઇને તે કાળી
ના મદિરથી નીકળી જલદી આકાશમાં ઊડતા થયા. ૧૩૨
ત્યારે કુમાર વિસ્મિત થઈ ખેલ્યા કે હું મિત્ર આ મનુષ્ય લેાકમાં આવા કાઈ ઉત્તમ હાથી હશે અને તે વળી ઊડનાર હશે ? ત્યારે જિનવચનથી ભાવિત બુદ્ધિવાળા મહત્રિકુમાર સ્પષ્ટ કહેવા લાગ્યા કે હે મિત્ર, એવા કાઈ બનાવજ નથી કે જે સ`સારમાં નહિ સ‘ભવે. ૧૩૩–૧૩૪
છતાં આ તા કાઈક તારા પુણ્યે પ્રેરેલા દેવતા લાગે છે, માટે તે ગમે ત્યાં જાઓ, એનાથી આપણને લગારે ભય થનાર નથી. ૧૩૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org