Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
વીશમા ગુણ.
यक्षिण्या निजगेहे, नीत चे त्यादि सस्फुटं मोच्य, भणियं थोवदिहिं, इह एही गुरुविभूईए. १२४ अथ सा स्वस्थान मगात्, संवादयितुं वच स्त्वहं तस्याः अवसोइ जोयणत्थं, विणिग्गओ निययभवणाओ. १२५ तावत् सहसा केना, प्युक्तं पुरुषेण मुदित चित्तेन, मणचिंतित्थसिद्धी, तूह भद्द इमा हवउ सिग्घं. १२६ इत्येवं शुभशब्देन, रंजितो याव दस्मि चलितमनाः, तो गयण गए णि मिणा, उक्खिविओ इत्थ आणीओ. १२७
'
पुण्यभर प्राप्याणां भवता ममुनैव मेलितो स्मि ततः, परमुव यारिस्स इमस्स, धम्म मुवइससु वरमित्त. १२८ प्रीतः प्राह स योग्यपि, यः काल्या शिश्रिये प्रवरधर्मः, सो मह सरणं तद्देसओ य, देवो तह जिणु त्ति. १२९
પરંતુ તેને યક્ષિણી પેાતાને ઘેર લઇ ગઈ છે ઈત્યાદિ સઘળું કહીને કહ્યું કે થાડા દિવસ પછી તે ઈહાં માહાટી વિભૂતિ સાથે આવી પહોંચશે. ૧૨૪ એમ કહીને તે કુળદેવતા સ્વસ્થાને ગઈ. હવે હું તેના વચનની ખાતરી મેળવવા માટે શકુન જેવા ખાતર મારા ઘરથી નીકળી પડયા. ૧૨૫
૫૫૧
તેટલામાં ઓચિંતું કાઇક દુષિત ચિત્તવાળા પુરૂષે કહ્યું કે હે ભદ્ર આ તારી મનઇચ્છિત અર્થની સિદ્ધિ જલદી થએ. ૧૨૬
આ રીતે શુભ શબ્દ થવાથી હું રજિત થઈ ચાલવા તૈયાર થયા તેટલામાં આકાશમાં રહેલા આ યાગિએ મને ઊપાડી લીધા અને ઈંડાં આણ્યા. ૧૨૭
માટે પુષ્યે તમારા દર્શન થાય તેમના સાથે એણે મને મેળળ્યેા છે, માટે એ પરમ ઉપકારી છે, તેથી હું વમિત્ર, એને ધર્મના ઉપદેશ કર. ૧૨૮ હવે તે ચેાગી પણ ખુશી થઇ મેલ્યા કે જે ઉત્તમ ધર્મ કાળિ દે. વીએ કબૂલ કર્યો, તે મને શરણ થાઓ અને તેના દેખાડનાર જિન મારા દેવ છે. ૧૨૯
Jain Education International.
For Personal & Private Use Only
www.jainelibrary.org