Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૫૩૮
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
तत आख्यत् क्षितिपसुतो, रे रे पापंडि पाश पापिष्ट, चंडाल डुंब चिठिय, निठिय कल्लाण अन्नाण. ४९ विश्वसितानां येषां, त्वया कपालै विनिर्ममे माला, ताणवि वइरं वालेमि, अज्ज गहिउं तुह कवालं. ५० मुक्तो थ कर्तिकाया, घातः कुपितेन तेन भीमोपि, तं खलिय खग्ग दंडेण, खिप्प मारूहइ तक्खंध. ५१ दध्यौ च कमललावं, लुनामि किं भौलि मस्य खड्गेन, सेव मिमं पडियन्नं, हणेमि कह कइयवेण हवा. ५२ यदि कथमपि जिनधर्म, बहुक्तियुक्तः प्रपद्यते चायं, तो पवयणं पभावइ, इय हणइ सिरांसि मुठीहिं. ५३ याव तं हंतुमना, दोर्डडाभ्यां ग्रहीष्यते योगी, ता तस्सवणस्संतो, पविसइ करकलिय करवालो. ५४
ત્યારે રાજકુમાર બે કે અરે પાપિષ્ટ, ચાંડાળ અને ટૂંબ જેવા ચેષ્ટિત કરનાર, અકલ્યાણ, અજ્ઞાની, નીચ, પાખંડી, તે આજ સુધી જે જે વિશ્વાસીઓને મારી નાખી તેમના કપાળની માળા કરી છે, તેનું વેર પણ આજ હું તારું કપાળ લઈને વાળીશ. ૪–૫૦
ત્યારે તે કાપાલિકે કોધ કરી કાતરનો ઘા કર્યો, તેને ભીમ કુમાર તરવારવડે ચુકાવીને તે કાપાલિકના ખાંધ પર ચડી બેઠે. ૫૧
બાદ કુમાર વિચારવા લાગે, કમળની માફક આનું માથું તરવારવડે કાપી લઉં કે કેમ, અથવા તો આ મને મસ્તક પર લઈ હવે મારે સેવક બજે છે તેને કપટથી કેમ મારૂ, અગર આ બહુ શક્તિવાળો હાઈ કઈરીતે જૈન ધર્મ પામે તો બહુ પ્રભાવના કરે એમ વિચારી તે તેના મસ્તક પર મૂઠીઓ મારવા લાગ્યો. પર-પ૩
એટલામાં યોગી તેને પિતાની બાંધેથી પકડવા લાગે તેટલામાં તે કુમાર તરવાર સાથે તેના ઊંડા કાનમાં પડી ગયે. ૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org