Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૫૪૧
વીશમે ગુણ. शाम्यति नैव विषया हि सेवया प्रत्युत प्रवर्द्धते, कररूह कंडुयणेणं, पामा इव पामर जियाणं. ६६
(i) न जातु कामः कामाना, मुपभोगेन शाम्यति, हविषा कृष्णवर्मे व, भूय एवा भिवर्द्धते. ६७ तद् दुःख लक्षहेतुं, गृद्धिं विषयेषु मुंच भवभीरू, सिरि जिणनाहे तद्देसयंमि भत्तिं सया कुणसु. ६८ इति तद्वचनामृत माप्य, यक्षिणी शांत विषय संतापा, संजोडिय करकमला, कमलक्खा जंपए कुमरं. ६९ स्वामि स्तव प्रसादात्, सुलभं खलु मे परत्र विशदपदं, नीसेस दुहाभोए, भोए संमं चयंतीए. ७०
વિષય સેવવાથી કંઈ શમતા નથી પણ ઉલટા વધે છે, જેમકે - મર જનની મામા (ખાસ) હાથની ખરજ કરવાથી ઉલટી વધે છે. ૬૬
જે માટે કહ્યું છે કે, કામ કદાપિ તેના ઉપભેગથી શાંત પડતું નથી. તે તે વૃતના હેમથી જેમ અગ્નિ વધે છે તેમ વધ્યાજ કરે છે. ૬૭ | માટે હે ભવભીરૂ, લાખો દુઃખની હેતુ આ વિષયગૃદ્ધિને તું છોડી દે. અને શ્રીજિનેશ્વર તથા તેના બતાવનાર (ગુરુ) માં ભકિત કર. ૬૮,
આવા તેના વચનામૃતથી યક્ષિણીને વિષય સંતાપ ઠરે પડે, તેથી તે હસ્ત કમળ જોડીને કુમારને આ રીતે કહેવા લાગી. ૬૯
હે સ્વામિન, તારા પ્રસાદથી મને પરભવમાં ઉત્તમ પદ મળવું સુલભ થયું છે. કેમકે હું સકળ દુઃખને બતાવનાર ભેગોને સમ્યક રીતે ત્યાગ કરવા સમર્થ થઈ છું. ૭૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org