Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
શ્રી ધર્મરત્ન પ્રકરણ
त्वयि सुदृढो भक्तिभरो, राग इव सुपाशिते शुके मे स्तु, जो पुज्जो तुह वि सया, सो मह देवो जिणो होउ. ७१ इति यावद् गुरुभक्तिः, सा न्यदपि भणिष्यति स्फुटं किंचित् , ता सुणिउं महुरझुणि, कुमरो पुच्छइ तयं देविं. ७२ अति बंधुर बंधसमृद्ध, शुद्ध सिद्धांत सारवचनेन, के इह कुणंति सज्झाय, मसरिसं सा तओ भणइ. ७३ संतीह गिरौ मुनयो, मास चतुष्काच्च पारयति विभो, तेसिं सज्झाय पराण, एस सुम्मइ महुरसदो. ७४
अथ नृपतिमूनु रुचे, हिमे शिखी शैष तमसि मणिदीपः, · जं इत्थवि पुन्नेहि, सुसाहुसंगो महं जाओ. ७५
જેમ પંજરમાં રાખેલા શુક ઊપર રાગ રહે છે તેમ તારા વિષે મારે મજેબૂતે ભકિતરાગ થાઓ, અને જે તારે પણ સદા પૂજ્ય છે તે જિનેશ્વર મારા દેવ થાઓ. ૭૧
એમ તે ભારે ભકિતવાળી દેવી દેવામાં કાંઈક કહેવા લાગી, તેટલામાં ત્યાં થતી મધુર ધ્વનિને સાંભળી કુમાર દેવીને પૂછવા લાગે. ૭૨
અતિ મનહર બંધવાળા શુદ્ધ સિદ્ધાંતના વચનવડે ઈહાં કેણ આવે ઉત્તમ સ્વાધ્યાય કરે છે? ત્યારે તે દેવી બોલી. ૭૩
હે સ્વામિન, આ પર્વતમાં ચોમાસીના પારણે આહાર કરનાર મહા મુનિઓ રહેલા છે, તેઓ સ્વાધ્યાય કરે છે, તેથી તેમને આ મધુર શબ્દ સંભળાય છે. ૭૪
ત્યારે રાજકુમાર બે કે આતે શીયાળામાં અગ્નિ મળે અથવા અંધારામાં દવે મળે તેમ થયું કે હું પણ મને પુ ગે સુસાધુની સોબત મળી. ૭૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org