Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
વીશમો ગુણ.
૫૪૭
-
૧
, *,
,
, ,
,
,
,
,
,
,
,
,
,
*
तदभावे तत्पूजा, तव शिरसापि हि मया द्य कर्त्तव्या, ता तूश कहं सरणं, सो होही मूढ काउरिसो. १०० रेरे स तव स्वामी, ममा धुना शंसि कालिकादेच्या, विज्झ गुहा आसन्भे, पासे किर सेयभिक्खूणं. १०१ करवालो यं तस्यै व, निशित आनायितो मया पश्य, इमिण च्चिय तुह सीसं, छिज्जिहिई इण्हि निभंतं. १०२ उभया लापान् श्रुत्वा, दथ्यौ भीमः सदुःखसामर्ष, हा कह पावोवि नडइ, मह मित्तं बुद्धिपयरहरं. १०३ हक्कयति स्म तत स्तं, रे योगिब्रुव भवा धुना पुरुषः, गिहित्तु तुज्झ मउलिं, मिउलेमि जयस्सवि दुहाई. १०४ तं नर मपास्य योगी, कुमार मभिधावित स्तत स्तेन, दारकवाड पहारेण, पाडि ओ से कराउ असी. १०५
તે નહિ મળતાં હવે તારા માથાવડે પણ મારે તેની પૂજા કરવાની છે, માટે હે મૂઢ, તે કાપુરૂષ તને શું શરણ થઈ શકશે? ૧૦૦ ' અરે તારે તે સ્વામી તો હમણું વિધ્યાચળની ગુફામાં રહેલા વેતાંબર ભિક્ષુકોની પાસે છે એમ મને કાળિ દેવીએ જણાવ્યું છે. ૧૦૧
જે, આ તેનીજ તીણ તરવાર મેં અણાવેલી છે અને એના વડેજ હમણા તારું માથું બેશક કપાશે. ૧૦૨
આ રીતે બનેની વાત સાંભળી કુમાર દિલગીરી અને ગુસ્સામાં ગરકાવ થઈ વિચારવા લાગ્યો કે અરે આ પાપી મારા મિત્ર બુદ્ધિમકરધરને પણ નડવા મંડે છે. ૧૦૩ - તેથી તે તેને હાક મારી કહેવા લાગ્યું કે અરે જેગટા, હવે પુરૂષ થઇ સામે ઊભો રહે, તારું માથું લઈ હું ગભરના દુઃખ ટાળનાર છું. ૧૦૪
ત્યારે તે માણસને છોડીને ચગી કુમાર સામે દેડે ત્યારે તેણે દર વાજાના કમાડના ધકકાથી તેના હાથમાંની તરવાર પાડી નાખી. ૧૦૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org