Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
વીશમો ગુણ.
गुरुसेवा करणपरो, नरो न रोगै रभिद्रुतो भवति, . शान सुदर्शन चरणै, राद्रियते सद्गुण गणै श्च. २० पौढस्फूर्ति निरुपममूर्तिः शरदिंदु कुंद समकीतिः, भवति शिवसौख्यभागी, सदा दयालंकृतः पुरुषः २१ जल मिव दहनं स्थल मिव, जलधि मंग इव मृगाधिप स्तस्य, इह भवति येन सततं, निजशक्त्या तप्यते सुतपः २२ तं परिहरति भवातिः, स्पृहयति सुगति विमुंचते कुगतिः, ૧ પાત્રત્રા તે, નિન પાયાર્ષિત વિર. ૨૨ इति गुरूवचनं श्रुत्वा, नरनाथः प्रमुदितः सुतादियुतः, गिण्हइ गिहत्थधम्मं, संमं संमत्त संजुत्तं. २४ . शमिनां स्वामिन मानम्य, मेदिनीशो जगाम निजधाम, भवियजण बोहणत्थं, गुरूवि अन्नत्थ विहरेइ. २५
ગુરૂની સેવામાં પરાયણ પુરૂષ રોગોથી પીડાતા નથી અને જ્ઞાનદર્શન ચારિત્રરૂપ સદ્ગુણથી શણગારાય છે. ૨૦
હમેશાં દયાથી શોભતો પુરૂષ ભારે રૂત્તિવાળો, નિરૂપમ આકારવાળો, શરદપૂનમના ચંદ્ર જેવી કીત્તિવાળે અને મુક્તિ સુખને પામનાર થાય છે. ૨૧
જે પુરૂષ પોતાની શક્તિના અનુસારે હમેશાં સારૂં તપ તપ્યા કરે, તેને આગળ અગ્નિ પાણી માફક, દરિઓ સ્થળની માફક અને સિંહ હરણના માફક થઈ રહે છે. ૨૨
જે પુરૂષ પોતાના ન્યાય પ્રાપ્ત ધનને પાત્રમાં વાપરે છે, તેને ભવની પીડા નડતી નથી, સુગતિ નજીક થાય છે અને કુગતિ દૂર રહે છે. ૨૩
આ રીતે ગુરૂનાં વચન સાંભળી રાજા રાજી થઈને કુમાર વગેરેની સાથે સમ્યકત્વ સહિત ગૃહસ્થ ધર્મ સ્વીકારતે હો. ૨૪
પછી તે રાજા તે યતીશ્વરને નમીને સ્વસ્થાને ગયે અને ભવ્ય જનેને બેધવા માટે ગુરૂ પણ બીજા સ્થળે વિચારવા લાગ્યા. ૨૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org