Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
પ૩૪
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
आसन्ना सीनसखं, निज भवनस्थं कुमार मन्येषुः, सूरिगुणे वनंतं, नमिउं विन्नवइ इय वित्ती. २६ देव नररूंडमाला, कलितः कापालिको बलिष्टांगः, तुह दंसण मीहइ तो, कुमरेणं मुंच इय भणिए. २७ तेनासौ परिमुक्तो, दत्वा शीर्वाद मुचित मासीनः, पत्थावं लहिय भणेइ, देहि मह कुमर झत्ति रहे. २८ तदनु भ्रूक्षेपवशा, दूरस्थे परिजने जगौ योगी, भुवनक्खो हिणिनामा, कुमार मह अस्थि वरविज्जा. २९ तस्या श्च पूर्वसेवां, द्वादशवर्षा ण्यकार्ष मधुना तु, तं कसिण चउदसिदिणे, साहिउ मिच्छामि पेयवणे. ३० उत्तर साधकभावं, त्वं देहि विधेहि मे श्रमं सफलं,
आमं ति भणइ कुमरो, परोवयारिक रसियमणो. ३१ - હવે એક વેળા કુમાર પિતાને ઘરે મિત્રના સાથે બેઠો થકે સૂરિના ગુણ વર્ણવતો હતો તેવામાં છડીદારે તેને નમન કરી આ રીતે વિનતિ કરી. ૨૬ ' હે દેવ, કોઈક માણસની ખોપરીઓની માળા ધારણ કરનાર મજબૂત બાંધાવાળ કાપાળિક તમારી મુલાકાત લેવા આવ્યું છે. કુમારે કહ્યું તેને અંદર આવવા દે, એટલે તેણે તેને અંદર એકલા. તે યોગી આશીર્વાદ આપીને-ઉચિત સ્થળે બેશી અવસર પામી છે કે હે કુમર! મને જલદી એકાંતે મુલાકાત આપ. ૨૭–૨૮
ત્યારે રાજાએ કટાક્ષની નિશાનીથી ચાકરેને દૂર કરતાં યેગી બોજો કે હે કુમાર, ભુવનક્ષેભિની નામે એક ઉત્તમ વિદ્યા મારી પાસે છે. ૨૯
તેની મેં બાર વર્ષ લગી પૂર્વ સેવા કરી છે, હવે કાળીચૌદશના દિને મશાણમાં તેને સાધવા ઈચ્છું છું. ૩૦
તેથી તું મારો ઉત્તર સાધક થઈ મારી મહેનત સફળ કર. ત્યારે કુમાર પરોપકાર કરવામાં આસક્ત હેવાથી તે વાત સ્વીકારતો હ. ૩૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org