Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
વીશમે ગુણ.
૫૨૫
-
तथा चा गमः
किं तो इत्तो कठयरं, ज सम्म मनाय समयसम्भावो, अनं कुदेसणाए, कठयरागमि पाडेइ. त्ति.
भाटे याममा युछे, એનાથી બીજું દુઃખ ભરેલું શું છે કે જે શાસ્ત્રને શે પરમાર્થ છે તે સમ્યક રીતે જાણ્યા વિના બીજાને ખોટો ઉપદેશ આપી ભારે કષ્ટમાં पाउ छे.
अन्यानपि अविज्ञात धर्मान् सद्गुरु पार्थे समाकणि तागम वचन रचना प्रपंचैः स्थापयति प्रवर्त्तयति, ज्ञातधर्मा श्च सीदतः स्थिरीकरोति मार्गे शुद्धधर्मे भीम कुमारवत्.
ગીતાર્થ થએલે પુરૂષ બીજા અજાણ જનોને સદ્ગુરૂ પાસે સાંભળેલ આગમના વચનેના પ્રપંચથી માર્ગમાં એટલે શુદ્ધ ધર્મમાં સ્થાપે છે એટલે પ્રવર્તાવે છે, અને જાણકારમાં જે સીદાતા હોય તેમને સ્થિર કરે છે. ભીમ કુમારના માફક
अनेन यतिश्राद्ध साधारणेन परहितगुण व्याख्यानपदेन साधो रिव श्रावकस्यापि स्वभूमिकानुसारेण देशनायां व्याप्रियमाणस्या नुज्ञा माह.
આ સાધુ અને શ્રાવકને સરખી રીતે લાગુ પડતા પરહિત ગુણના વ્યાખ્યાનપદથી સાધુ માફક શ્રાવકને પણ પોતાની ભૂમિકાના અનુસાર દેશનામાં પ્રવર્તવાની સંમતિ આપી છે.
तथाचोक्तं श्रीपंचमांग द्वितीयशत पंचमोद्देशके
तहारुवं नं भंते समणं वा माहणंवा पज्जुवासमाणस्स किंफला पज्जुवासणा? गोयमा, सवणफला. सेणं भंते सवणे किंफले ? नाणफले. से गं भंते नाणे किंफले १ विन्नाणफले. सेणं भंते विन्नाण किंफले ? पच्चक्खाण
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org