Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
પર
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
कइआवि सो निसाए, अंतद्धण मुक्खिणित्तु अन्नत्था, हट्टाउ ठवइ छन्नं, वहेरिओ दंडपासीहिं. २८९ ता उग्गओ दिणयरो, मुठो मुठ त्ति तेण पुकरियं, मिलिओ पभूयलोओ, सरलो जाओ विसन्नमणो. २९० मा कुणमु सिठि खेयं, लद्धो चोरु त्ति भणिय पासीहिं, बंधित्तु वामदेवो, नीओ नरनाह पासंमि. २९१ . कुविएण तेण वज्झो, आणत्तो सरलसिठिणा तत्तो, दाऊण पहूयधणं, कहकहमवि मोइओ एसो. २९२ तो निंदिज्जइ लोए, कयग्य चूडामणी इमो पावो, जेण नियजणयतुल्लो, वीससिओ वंचिओ सरलो. २९३ अन्नदिणे निवगेहं, भिन्नं केणावि सिद्धविज्जेण, नय लक्खिओ य एसो, तो कुविओ नरवई बाढं. २९४
તેથી એક વેળા રાતે વામદેવે દાટેલું ધન ખોદી કાઢી હાટથી બાહેર છાનું સંતાડ્યું, તે ચોકીદારના જોવામાં આવતાં તેમણે કાઢી લીધું. ૨૮૯
એટલામાં સૂરજ ઊગ્યા એટલે વામદેવે પિકાર પાડે કે ખાતર પડયું ખાતર પડયું ! તેથી ત્યાં ઘણું લેક મળ્યા અને સરલ પણ દિલગીર થયા. ૨૯૦
ત્યારે ચોકીદારોએ કહ્યું કે હે શેઠ દિલગીર નહિ થાઓ, ચેર અમે પકડે જ છે, એમ કહી વામદેવને બાંધી તેઓ રાજા પાસે લઈ ગયા. ૨૯૧
રાજાએ કેપ કરી તેને મારવાનો હુકમ કર્યો, ત્યારે સરલ શેઠે વીનતી કરી બહુ ધન આપી જેમ તેમ કરીને તેને છોડ. ૨૯૨ - ત્યારે તે લેકમાં નિંદાવા લાગે કે આ પાપી તે કૃતઘને સરદાર છે, કે જેણે પિતાના પિતા તુલ્ય વિશ્વાસી સરલ શેઠને ક. ૨૯૩
અન્ય દિવસે કોઈક વિદ્યાસિદ્ધ માણસે રાજાનું ઘર ફાડયું પણ તેને પત્તે લાગ્યું નહિ, ત્યારે રાજા ભારે ગુસ્સે થયે. ૨૯૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org