Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
ઓગણીશમો ગુણ.
૫૧૩
मयो क्त मंब किनाम, पुर मेत दवांतरं, किंनामा यं गिरिः किंच शिखरे दृश्यते पुरं. २३५ अंबा जगाद वत्से दं, पुरं सात्विक मानसं, विवेको यं गिरिः शृंग, मप्रमत्तत्व मि त्यदः २३६ इदं तु भुवनख्यातं, वत्स जैनं महापुरं, तव विज्ञात सारस्य, कथं प्रष्टव्यतां गतं. २३७ याव त्सा कथयत्ये वं, तात मह्यं स्फुटाक्षरं, ताव ज्जातोऽपर स्तत्र, वृत्तांतः श्रूयतां सतु. २३८ गाढं प्रहारनिर्भिन्नो, नीयमानः मुविह्वलः, पुरुषै र्वेष्टितो व्यक्षि, मयै को राजदारकः २३९ मयोक्तं दारकः कोयं, किंवा गाढपहारितः,
વનીતે સ્ત્ર, વાણી પરિવાર ૨૪૦
ત્યારે મેં કહ્યું હે માતા, આ અંદરના પુરનું શું નામ છે તથા આ પર્વત અને તેના ટોચે દેખાતા પુરનું શું નામ છે? ૨૩૫
તે માતા બેલી કે હે વત્સ, આ સાત્વિકમાનસ નામે પુર છે અને તેમાં આ વિવેક નામે પર્વત છે, અને તેનું આ અપ્રમત્તત્વ નામે ટુંક છે. ૨૩૬
આ એ જગદ્વિખ્યાત જૈન નામનું મહાનગર છે, તું તે તમામ : સાર સમજે છે, માટે કેમ પૂછે છે? ૨૩૭
આ રીતે હે તાત, તે ખુલ્લી વાણીથી મને કહેવા લાગી કેટલામાં ત્યાં એક બીજો બનાવ બન્યા તે સાંભળે. ૨૩૮
મેં એક રાજબાળક સખત પ્રહારથી મરાયલે અને કેદ ક જવાત હોવાથી વિળ બનેલે અને લેકેના ટેળાથી વીંટાયેલ જે. ૨૩૯
મેં કહ્યું કે આ બાળક કોણ છે, શા માટે તેને સખત માર મારવામાં આવ્યું છે કયાં લઈ જવાય છે અને તેના પડખે ચાલનારા કોણ છે? ૨૪૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org