Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
ઓગણીશમ ગુણ.
-~
-~~-~~~-:::::::::::::::::- • -
तहा है तात मंबां चा, ना पृच्छय निरगां ग्रहात्, देशान् दिक्षु रभ्राम्यं, तात देशेषु भूरिपु. २२३ अन्यदा भवचक्राख्ये, संप्राप्तो हं महापुरे, तत्र राजपथे पश्य, मेकां प्रवरसुंदरीं. २२४ . . तां दृष्ट्वा तात जातो हं, प्रमोदपुलकांकितः . चित्त माी भवेद् दृष्टे, ह्यविज्ञातेपि सज्जने. २२५ सापि मां वीक्ष्व संजज्ञे, क्षिप्ते व सुखसागरे, सिकतेवा मृतसेकेन, प्राप्तराज्ये व हर्षभाक्. २२६ ततः कृतप्रणामो हं, प्रोक्तो दत्ताशिषा तया, क स्त्वं वत्स, मया प्युक्तं, धिषणाबुधभू रहं. २२७ अपृष्ट्वा पितरौ मात, देशकालिकया गतः,
अथो सा मां परिष्वज्य, प्रोचे हर्षाश्रुपूर्णद्दक्. २२८ . તે વખતે હું તમને તથા મારી માતાને પૂછયા વગર ઘરથી નીકળી ગયે, તે દેશોને જોવા માટે ઘણા દેશમાં ફર્યો. રર૩
હવે એક વખતે હું ભવચક નામના મહાનગરમાં આવી પહોંચે, ત્યાં રાજમાર્ગમાં મેં એક ઉત્તમ સ્ત્રી જે ૨૨૪ , તેને જોઈને હું પ્રમોદથી રોમાંચિત થયે, કેમકે અજાણ્યા પણ સારા માણસને જોઈને ચિત્તમાં પ્રેમ આવે છે. ર૨૫
તે સ્ત્રી પણ મને જોઈને જાણે સુખસાગરમાં પડી હેય, અથવા અને મૃતથી સિંચાઈ હેય, અથવા તે રાજ્ય પામી હોય, તેમ હર્ષિત થઈ ર૨૬
બાદ મેં પ્રણામ કર્યો એટલે તેણીએ આશીષ આપી અને પૂછયું કે, તું કેણ છે, ત્યારે મેં પણ કહ્યું કે, હું ધિષણ અને બુધને પુત્ર છું. ર૨૭
હે માતા, હું માબાપને પૂછયા વગર દેશ જેવાની ઈચ્છાથી હાં આબે છું. ત્યારે તે મને ભેટીને આંખમાં હર્ષનાં આંસુ ભરી કહેવા લાગી. ૨૨૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org