Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૫૧૨
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
धन्या स्मि कृतकृत्या स्मि, यद् दृष्टस्त्वं मया नघ, त्वं न जानासि मां वत्स, लघु मुक्तो सि य त्तदा. २२९ अहं हि बुधराजस्य, सर्वकार्येषु संमता, धिषणाया वयस्या स्मि, नाम्ना मार्गानुसारिता. २३० अतो मे भागिनेय स्त्वं, सुंदरं कृतवान सि, यद् देशदर्शनाकांक्षी, नगरे त्र समागमः २३१ येने दं नगरं दृष्टं, भूरिवृत्तांतसंयुतं, तेन वत्से क्षितं सर्व, भुवनं सचराचरं. २३२ मयो क्त मंब यद्येवं, त न्मे संदर्शया धुना, पुर मेत त्तथैवां बा, मम सर्व मदीदृशक्. २३३ अथै कत्र मया दृष्टं, पुरं तत्र महागिरिः
तच्छिखरे तिरम्यं च, निविष्ट मपरं पुरं. २३४ ' હે નિર્મલ કુમાર, હું ધન્ય અને કૃતકૃત્ય છું, કે તને મેં નજરે દીઠે, કેમકે હે વત્સ! તું મને નથી ઓળખતો તે કેમજે તું નાનું હતું ત્યારે હું તને મૂકીને ગએલ છું. ૨૨૯
પણ હું બુધ રાજાની સર્વ કામમાં માનીતી અને ધિષણની સખી છું. મારું નામ માર્ગનુસારિતા છે, માટે તું મારો ભાણેજ થાય, તે સુંદર કહ્યું કે દેશ જવાની ઈચ્છાથી આ નગરમાં આવી ચડ. ૨૩૦-૩૧
જેણે આ ઘણા બનાવથી ભરપૂર નગર જોયું, તેણે હે વત્સ, તમામ ચરાચર વિશ્વ જોયું જાણવું. ૨૩૨
મેં કહ્યું કે, હે માતા, જે એમ હોય તે, મને હવે આખું નગર બતાવ, ત્યારે તેણીએ બધું મને બતાવ્યું. ૨૩૩
ત્યાં જોતાં જોતાં એક ઠેકાણે મેં ત્યાં એક બીજું પુર (પરં) જોયું, ત્યાં વળી મોહોટે પર્વત છે અને તેની ટોચે વળી બીજું પુર જોયું. ૨૩૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org