Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૫૧૪
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
-
.
v
* *
*
*
*
अंबिका स्माह हे वत्स, विद्यते त्र महागिरौ, राजा चारित्र धर्माख्यो, यति धर्म श्च तत्सुतः २४१ तस्या य संयमो नाम, पुरुषः प्रौढ पौरुषः, एकाकी च कचित् दृष्टो, महामोहादिशत्रुभिः २४२ बहुत्वा दथ शत्रुणां, प्रहारै जर्जरीकृतः, अयं निःसारितो वत्स, रणभूमेः पदातिभिः २४३ प्रक्षिप्य दोलिकायां च, नीयते सौ स्वमंदिरे, अस्य चा त्र पुरे जैने, सर्वे तिप्टंति बांधवाः २४४ ततो हं कौतुकाक्षिप्त, स्तात मात्रासमं क्षणात् , तेषा म्णु समारूढो विवेक गिरिमस्तके. २४५ अथ तत्र पुरे जैने, राजमंडल मध्यगः, दृष्ट श्चित्तसमाधाने, मंडपे स महानृपः २४६
તે માતા બોલી કે હે વત્સ, આ મહાપર્વતમાં ચારિત્રધર્મ નામે રાજા છે તેને યતિધર્મ નામે પુત્ર છે. ૨૪૧
તે યતિધર્મને આ સંયમ નામે ભારે બળવાન પુરૂષ છે, તેને મહામેહ વગેરે શત્રુઓએ કેઈક વેળા એકલો જો. ૨૪૨
તે શત્રુઓ સંખ્યામાં ઘણું હોવાથી તેમણે એને ઘા મારી જર્જરી કરી નાખે તેથી પાયદળ સૈનિકોએ તેને રણભૂમિથી બહાર આણે છે. ૨૪૩
તેને ડોળીમાં નાંખીને તેના ઘરે લઈ જાય છે કેમકે આ જૈનપુરમાં તેના ઘણા બાંધવો રહેલા છે. ૨૪૪
ત્યારે હું કેતુકથી હે તાત, તે માતાની સાથે તરત તેમની પાછળ વિવેક પર્વતની ટોચે ચડી ગયે, ત્યાં મેં ચિત્ત સમાધાન નામના મંડપમાં રાજમંડળની વચ્ચે તે મહારાજાને બેઠેલો છે. ૨૪૫–૨૪૬ :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org