Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૫૦૭
ઓગણીશમે ગુણ. इय कारणाउ अहयं, कालविलंबेण कुमर इह पत्तो, इह जा कहेइ खयरो, ता पत्तो तत्थ सो भयवं. १९९ उज्जाण पालएहिं, तुरियं वद्धाविओ धवलराओ, . विमल खयराइ सहिओ, पत्तो गुरुचरण नमणत्थं. २०० तिपयाहिणी करेउं, सपरियणो पणमिऊण गुरूपाए, भत्तिभरपुल इयंगो, उवविठो उचिय देसंमि. २०१ अथ राजा गुरो रूपं, भुवनानंद दायकं, साक्षा निरीक्ष्य निर्व्याजं, व्याजहार सविस्मयः २०२ મા શ્રી રે, રાનમા વિ િહિં, कुतो वैराग्यतः पूज्यै, जगृहे दुष्करं व्रतं. २०३ अवबुध्य तत स्तेषां, प्रतिबोधं विशेषतः, वाचस्पतिमति र्वाच, मुत्राचे ति यतिप्रभुः. २०४
આ કારણે હે કુમાર, મને કાળ વિલંબ થયે છે, એમ તે વિદ્યાધર કહી રહ્યા એટલામાં તે તે ભગવાન્ આવી પહોંચ્યા. ૧૯
ત્યારે ઉદ્યાન પાળકોએ ધવલ રાજાને તરત વધામણી આપી, તેથી તે વિમળ તથા વિદ્યાધર વગેરેને સાથે લઈ ગુરૂને નમવા આ. ૨૦૦
તે ત્રણ પ્રદક્ષિણ આપી પરિજન સાથે ભક્તિથી રોમાંચિત અંગવાળે થઈ ગુરૂના પગે લાગી ઉચિત દેશમાં બેઠે. ૨૦૧
હવે રાજા ગુરૂનું જગને આનંદકારી રૂપ જોઈને વિસ્મય પામી નિકપટથી બોલ્યા કે હે ભગવન–આવું રાજપદ ગ્યરૂપ છતાં તમે શા વૈરાગ્યથી આ દુષ્કર વ્રત લીધું છે? ૨૦૨-૨૦૩ - ત્યારે બૃહસ્પતિ તુલ્ય બુદ્ધિવાળા યતીશ્વર તે વાતથી તેમને વિશેષ પ્રતિબોધ થશે એમ ધારી આ રીતે બોલ્યા–૨૦૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org