Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૫૦૨
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
तं सन्यरोग हरणं ति, तत्थ गंतूण पिच्छए जाव, त मदहुं च विसनो, मित्तसमीन:पुणो पत्तो. १७० अह एगा ढित्थी, वियंभिया मोडियं नियं अंग, उबिल्लियं भुयजुयं, केसा वि हु मुक्कली हूया. १७१ मुक्का सिकाररवा, अइ विगरालं पयासियं रुवं, भोओ जणो य पुच्छइ, हे भयवइ कहसु का सि तुमं. १७२ सा आह अहं वण देवय म्हि एसो भए कओ एवं, जं इमिणा पावणं, सरलो वि पवंचिओ विमलो. १७३
इय रइय मालजालं, तं रयणं विणिहियं अमुगदेसे, - તા પૂરિરતં સન્ના, નવામં વાવેવ સિં. ૧૭૭ ,
કારણ કે તે સર્વ રેગને હરનાર હતું એમ ધારી ત્યાં જઈ કુમારે તે જોયું, પણ તે તેના જેવામાં ન આવ્યું તેથી તે દિલગીર થઈ મિત્ર પાસે પાછા આવ્યા. ૧૭૦
એટલામાં એક બુઢી સ્ત્રીને બગાસાં આવવા માંડ્યાં, તેણીએ પિતાનું અંગ મરડયું, બાંઘો ઊંચી કરી અને કેશ છૂટા મેલ્યા. ૧૭૧
" તેણીએ ચીસ પાડી વિકરાળરૂપ ધારણ કર્યું. તે જોઈ લેક ડરીને પૂછવા લાગ્યા કે હે ભગવતી, તું કેણ છે તે કહે. ૧૭૨
તે બોલી કે હું વનદેવતા છું અને મેં આ વામદેવને આવો કર્યો છે, કારણ કે એ પાપિએ વિમળ જેવા સરળ મિત્ર સાથે પણ દગો કર્યો છે. ૧૭૩
તેણે આવું આવું કપટ કરીને તે રત્ન અમુક પ્રદેશમાં છુપાયું છે, માટે સજજન જનેના સાથે ઊંધું ચાલનાર આ વામદેવના હું ચૂરેચૂરા કરીશ. ૧૭૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org