Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૪૮
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
www
इच्चाइ आलजालं, परिचिंतंतस्स तस्स पावस्स, वारिगयस्स गयस्स व, न मणागवि आगया निद्दा. १४८ उठित्तु सो पभाए, तुरियं तुरियं गओ तहिं ठाणे, जा गिहिस्सइ रयणं, ता कुमरो तग्गिहे पचो. १४९ उज्जाणगयं मुणिउंच, वामदेवं लहुं कुमारोवि, पत्तो तहिंचि दिठो, आगच्छंतो य इयरेण. १५० तो अइसंभंतेणं, तेणं विस्सरिय रयण ठाणेणं, भीएण मुन्नहियएण, गिहिउँ उवलखंडं तं. १५१ खिवियं कडिवट्टीए, पुठो विमलेण कीस संभंतो, दीससि वयंस तुह बिरह, भावओ सोवि पच्चाह. १५२ तं संठविउ कुमरो, पत्तो जिणमंदिरे समं तेण, मज्झमि गओ विमलो, ठिओ य बालो बहिं देसे. १५३
ઈત્યાદિક આળજાળ ચિંતવતાં થકાં તે પાપીને પાણીમાં રહેલા હાથીની માફક લગાર પણ નિદ્રા નહિ આવી. ૧૪૮
પ્રભાન થતાં તે ઊઠીને ઝટપટ તે ઠેકાણે ગયે અને જે તે રત્નને લેવા તૈયાર થયો કે, તેટલામાં વિમળ કુમાર તેના ઘરે આવ્યા. ૧૪૯
કુમારને માલમ પડ્યું કે, વામદેવ ઉદ્યાનમાં ગયે છે તેથી તે પણ જલદી ત્યાં આવ્યું તેને વામદેવે આવતે જે તેથી તેણે ઉતાવળમાં રત્ન
જ્યાં છુપાવ્યું હતું તે ભૂલી જઈ ભયથી શુન્યહુદય બનીને તે પત્થરને કટકો લઈ કેડે ઘા, ત્યારે વિમળે પૂછયું કે હે મિત્ર, તું આટલે સંબ્રાંત કેમ દેખાય છે? એટલે વામદેવ બોલ્યા કે, તારા વિરહથી વ્યાકુળ થયે છું. ૧૫૦-૧૫૧-૧૫ર
તેને ધીરજ આપીને તેના સાથે કુમાર જિન મંદિરમાં આવ્યું. બાદ કુમાર મંદિરની અંદર ગયો, અને વામદેવ બાહેર ઊભે રહ્યા. ૧૫૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org