Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૪૯૯
ઓગણીશમે ગુણ. नाओ कुमरेण अहं ति, संकिरो भीयमाणसो धणियं, नठो नठविवेगो, तो पएसाउ सिठिसुओ. १५४ . दवदवपएहि तिहि वासरोहि अडवीस जोयणे गंतुं, जा छोडइ मणिगंठिं, ता पिच्छइ उवलसकलं सो. १५५ हाहा हओ हओ म्हि, ति, मुच्छिओ निवडिओ धरणिवट्टे, पच्चागय चेयन्नो, विविहपलावे करेसी य. १५६ तत्यज्जवि गंतूणं, गहेमि तं रयण मिय विचिंतेलं, चलिओ सदेसभिमुहं, मुहूं मुहं मणसि झूरंतो. १५७ इत्तो य नमिय देवं, जिणभवणाओ विणिग्गओ कुमरो, मित्त मपासित्तु तओ, गवेसए काणणाईसु. १५८ . सव्वत्थवि अनियंतो, चउद्दिसि पेसए निए पुरिसे,
सो पत्तो एगोहिं, उवणीओ कुमरपासंमि. १५९ ' વામદેવને શંકા થઈ કે, કુમારે મને જાણી લીધું છે, તેથી તે બીકને માર્યો વિવેકહીન બની ત્યાંથી નાસવા માંડે. ૧૫૪
તે દોડાદોડ કરીને ત્રણ દિવસમાં અઠાવીશ જન ચાલી પછી મણિવાળી ગાંઠ છોડી જેવા લાગ્યો તે તેણે તેમાં પથરો કટકો જે. ૧૫૫
ત્યારે તે હાય હાય કરી મૂચ્છિત થઈ જમીન પર પડે, અને પાછે શુદ્ધમાં આવતાં અનેક પ્રલાપ કરવા લાગે. ૧૫૬
તેણે વિચાર્યું કે હજુ પણ ત્યાં જઈને તે રત્ન લાવું; તેથી તે મને નમાં વારંવાર શોક કરતો થકે સ્વદેશ તરફ પાછા વળે. ૧૫૭
એટલામાં દેવને નમીને જિન મંદિરથી કુમાર બાહર નીકળે ત્યાં તેણે મિત્રને નહિ જોયાથી વન વગેરે સ્થળે તેની શોધ કરી. ૧૫૮
બધા સ્થળે તે નહિ દેખાયાથી કુમારે ચારે દિશામાં પોતાના માણસે મોકલાવ્યા તેટલામાં વામદેવ ત્યાં આવી પહોંચતાં તેને કુમારના કેટ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org