Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
શ્રી ધર્મરત્ન પ્રકરણ
-
- - - ૧ - - -
-----
----
भणियं च तेण मुणिणा, अम्हगुरु एस भुवण विक्खाओ, बुहनामा वद्धिनिही, विहरइ अणियय विहारेण. १३५ तं सुणिय अहं हिठो, नमिउं गुरुणो गओ सठाणंमि, परउवयारिक गुरु, गुरुवि अन्नत्थ विहरित्था. १३६ तेण भणेमि अहं तो, बुहसूरी जइय एइ इह कहवि, तो तुज्झ बंधुवग्गं, सुहेण धम्मपि बोहिज्जा. १३७ जं मह परिवारस्स य, धम्मे विज्जत्थ मेव तइयावि, विहियं विउव्विरुवं, तेणं परहियकयमणेणं. १३८ विमलो भणेइ सुपुरिस, अब्भत्थिय इत्थ सो समणसीहो, तुमइ च्चिय आणेओ, एवं ति पवज्जए खयरो. १.३९ तो अमुपुन्न नयणो, कुमरं आपुच्छिउँ रयणचूडो, . संपत्तो सट्ठाणं, सुसरंतो विमलगुण निवहं. १४०
તે મુનિ બે કે, એ જગદ્વિખ્યાત બુધ નામે લબ્ધિના ભંડાર અને મારા ગુરુ છે, અને તે અનિયતવિહારે વિચરે છે. ૧૩૫
તે સાંભળીને હું હર્ષિત થઈ ગુરૂને નમી સ્વસ્થાને ગયો અને પરેપકાર કરવામાં મહાન ગુરૂ પણ બીજા સ્થળે પધાર્યા. ૧૩૬
' તેથી હું કહું છું કે, જે બુધસૂરી કોઈ પ્રકારે ઈહાં આવે તે, તારા બંધુવને સુખે ધર્મ પમાડે. ૧૩૭ '' કેમકે મારા પરિવારને પણ ધર્મમાં લાવવા માટે તે વખતે તે પરેપકારી મહાત્માએ વૈક્રિયરૂપ કર્યું હતું. ૧૩૮
' ત્યારે વિમળ બે કે, હે પુરૂષ, તે શ્રમણસિંહને તુજ પ્રાર્થના કરી ઈહાં લાવ, ત્યારે વિદ્યાધર તેમ કરવા કબૂલ થશે. ૧૩૯ ; બાદ રચૂડ આંખે આંસુ લાવી કુમારની રજા લઈ તેના ગુણ સં. ભારતે થકે પિતાને સ્થાને આવ્યું. ૧૪૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org