Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
ઓગણીશમા ગુણ,
अरिहंत चक्कि केसव बल संभिन्ना य चारणा पुन्त्रा, गणहर पुलाय आहारगं च नहु भविय महिलाणं. १२९
अभवि पुरिसाणं पुण, दस पुब्लिाउ केवलित्तं च, उज्जुमई विलमई, तेरस एयाउ नहु हुंति. १३० अभवियमहिलापि हु, एयाउ नहुंति भणियलद्धीओ, महूखीरासव लद्धी वि, नेव सेसाउ अविरुध्धा. १३१ ता नूणं वेडव्विय, लध्धिपभावेण निम्मियं पहुणा, पुवि विरुवरूवं, इमस्स साहावियं तु इमं. १३२ तो विहिण गुरुणो, मुणिणो य मए भिवंदिया सब्बे, दिन्नो य तेहि कयसिव, सुहलाभो धम्मलाभो मे. १३३
मुणिणाय सुहास वरिस, सुंदरा देसणा खणं तेसिं, पुठो य मुणी गो, किंनामा एस मुणिनाहो. १३४
ળદેવપણું, સંભિન્નશ્રતબ્ધિ, ચારણલબ્ધિ, પૂર્વધરપણું, ગણધરપણું, પુલાકલબ્ધિ, આહારકલબ્ધિ, એ દશ લબ્ધિઓ ભવ્ય સ્ત્રીને પણ નહિ પ્રાપ્ત
થાય. ૧૨૮–૧૨૯
૪૫
અભવ્ય પુરૂષને એ દશ લબ્ધિઓ તથા કેવળિપણું, નુમતિ, અને વિપુળમતિ એમ તેર લબ્ધિ ન હોય, તેમજ અભવ્ય સ્ત્રીને એ તેર તથા મધુક્ષીરાશ્રવલબ્ધિ પણ નહિ હોય, બાકી બીજી સભવી શકે. ૧૩૦-૧૩૧ માટે આ આચાર્યે નક્કી વૈક્રિયલબ્ધિના પ્રભાવે કરીને પેહેલુ કદરૂપુ રૂપ કર્યું હતું, પણ એનું સ્વાભાવિક રૂપ તા આજ છે. ૧૩૨
તેથી મે* વિસ્મિત થઈ ગુરૂને તથા સઘળા મુનિઓને વાંઢયા, ત્યારે તેમણે મને મુક્તિ સુખ આપનાર ધર્મ લાભ આપ્યા. ૧૩૩
માદ આચાર્યે ક્ષણભર તેમને અમૃતની વૃષ્ટિ સમાન દેશના આપી. ત્યારે મેં એક મુનિને પૂછ્યુ કે એમનુ' નામ શું છે ? ૧૩૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org