Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
ઓગણીશમા ગુણુ.
संफरिसण मामो सो, मुत्तपुरीसाण विष्णुसो वा वि, अन्ने वित्ति विढं, भाति पत्ति पासवणं. १०७ एए अन्नेवि बहू, जेसिं सव्वेपि सुरहिणो बयवा, रोगो व समसमस्था, ते हुंति तओसहिप्पत्ता. १०८
जो सुइ सव्वओ सुइ, सव्वविसए य सव्वसोएहि, सुइ बहुएं व सदे, भिन्ने संभिन्नसोओ सो. १०९
रिट सामन्नं तम्मत, गाहिणी रिउमई मणोनाणं, पायं विसेस विमुहं, घडमित्तं चिंतियं सुणइ. ११० विलं वत्थविसेसण, नाणं तग्माहिणी मइ विउला, चिंतिय मणुसर घड, पसंगओ पज्जवसएहिं. १११
હવે તેનું વિવરણ કરે છેઃ—આમર્ષ એટલે સ્પર્શ તેજ ઔષધરૂપ હોય તે આમાષધિલબ્ધિ જાણવી. મૂત્ર અને પુરીષના વિષુષુ એટલે મિઠ્ઠુંએ આષધ થઈ પડે તે વિષધિ જાણવી. ખીા એમ વ્યાખ્યા કરે છે કે વિ શબ્દે વિષ્ટા અને પ શબ્દે પિશાખ લેવા. તેથી તે તથા ખીજા પણ જેમના અવયવ સુગધિ હાઇ રોગ મટાડી શકે તેમને તે તે ઔષધિની લબ્ધિવાળા જાણવા. ૧૦૭–૧૦૮
૪૯૧
જે સર્વ ખાજુથી સર્વ વિષયાને સર્વ ઇંદ્રિયાથી ગ્રહણ કરે અથવા જજૂદી જૂદી જાતના બહુ શબ્દ સાંભળી શકે તે સભિન્ન શ્રાતલબ્ધિવાન્જાવેા. ૧૦૯
સામાન્ય માત્રને ગ્રહણ કરનાર મનાજ્ઞાની ઋજુમતિ જાણવા, તે પ્રાયે વિશેષને ગ્રહણ ન કરતાં ઘટ એવુ ચિંતવીએ તેા તે ઘટનુજ ગ્રહણ
કરે છે. ૧૧૦
વસ્તુના વિશેષ પયાયને ગ્રહણ કરનાર મનેાજ્ઞાની વિપુલમતિ કહેવાય છે, તે ઘડાને ચિતવતાં તેના સેંકડો પયાયથી તેનું ગ્રહણ કરી શકે છે. ૧૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org