Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
४८०
-
२२
२३
२४
२५
શ્રી ધર્મરત્ન પ્રકરણ. तो चिंतियं मए कह, एस खणेणं अणेरिसो जाओ, अहवा चंदण गुरुणा, कहिया से विविहलद्धीओ. १०२
तथाहि आमोसही विप्पोसहि, खेलोसहि जल्लओसही चेव, सव्वोसहि संभिन्ने, ओहि रिउ विउलमइलखी. १०३
१० ११ १२ १३ १४ चारण आसीविस केवली य मणनाणिणोय पुव्वधरा, अरईत चकवट्टी, बलदेवा वासुदेवा य. १०४ खीरमडु सप्पिासव, कोठयबुद्धी पयाणुसारीय, तह बीयबुद्धी तेयय, आहारग सीयलेसाय. १०५ २६
२७ २८ वेउन्विदेहलद्धी, अक्खीण महाणसी पुलाया य, . परिणाम तववसेणं, एमाइ हुंति लद्धीओ. १०६
ત્યારે મેં ચિંતવ્યું કે, આ સાધુ ક્ષણવારમાં આવા તે કેમ થઈ ગયા, અથવા તે ચંદન ગુરૂએ મને અનેક લબ્ધિઓ કહેલી છે તેના પ્રતાપે આમ मन्यु शे.) १०२ ..ते सम्मोनi नाम मा प्रमाणे छ:-भाभीषधि, विभीषधि, थेલેષધિ, જલૈષધિ, સવૈષધિ, સંભિનત્રોત, અવધિજ્ઞાન, જુમતિજ્ઞાન, વિપુલમતિજ્ઞાન, ચારણલબ્ધિ, આશીવિષલબ્ધિ, કેવળજ્ઞાનિપણું, મનપર્યવસાનિપણું, પૂર્વધરપણું, અહપણું, ચક્રવત્તિપણું, બળદેવપણું, વાસુદેવપણું, ક્ષીરાશ્રવ મધ્યાશ્રવ સપિરાવલબ્ધિ, કોષ્ટબુદ્ધિ, પદાનુસારિલબ્ધિ, બીજબુદ્ધિ, તેલેશ્યા, આહારકલબ્ધિ, સીતલેશ્યા, વૈક્રિયલબ્ધિ, અક્ષણ મહાનસલબ્ધિ, અને પુલાક લબ્ધિ, ઈત્યાદિ લબ્ધિઓ પરિણામ અને તપના વિશે પ્રગટે છે. १०३-१०४-१०५-१०६
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org