Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
ઓગણીશમો ગુણ.
.४८७
स महप्पा सो धन्नो, स कयन्नू सो कुलुब्भवो धीरो, सो भुवण वंदणिज्जो, स तवस्सी पडिओ सोय. ८४ दासत्तं पेसतं, सेवगभावं च किंकरत्तं च, अणवरयं कुवंतो, जो मुगुरूणं न लज्जेइ. ८५ ति च्चिय मणवयणतणू, सकयत्था गुणगुरूण सुगुरूण, जे निरूचितण संथुणण विणय करणुज्जुया सययं. ८६
(अविय) सम्मत्तदागयाणं, दुप्पडियारं भवेस बहुएम, . सव्वगुणमेलियाहि वि, उवयार सहस्स कोडीहिं. ८७ भो सुपुरिस बुद्धो हं, तुज्झ पसारण गिहिहं दिक्खं, किंतु मह तायपमुहा, वहवे इह बंधवा संतिं. ८८ जइ तेसिं पडिबोहो, जायइ तो हं भवामि कयकिच्चो,
ता उवइस सुगुरूं मे, अह हिठो भणइ खयरिंदो. ८९ જગમાં વંદનીય છે, તેજ તપસ્વી છે અને તેજ પંડિત છે કે, જે સુગુરૂમહારાજનું નિરંતર દાસપણું શ્રેષપણું સેવકપણું તથા કિંકરપણું કરતે થકે પણ શરમાય નહિ. ૮૨-૮૫
વળી મન, વચન અને કાય પણ તે જ કૃતાર્થ જાણવાં કે, જે ગુણવાન ગુરૂની આરેગ્યતા ચિંતવવામાં, તેની સ્તુતિ કરવામાં, તથા વિનય કરવામાં હમેશ કામે લાગે. ૮૬
સમ્યકત્વ દાયકને પ્રત્યુપકાર તો અનેક ભવમાં કેડ ઉપકાર કરતાં પણ નહિ થઈ શકે એમ છે. ૮૭
. भाटे सत्५३५! ई ता॥ ५साये सोध पाभ्यो छु भने दीक्षा - ઈશ, પણ પિતા વગેરે ઈહાં મારા ઘણા બાંધે છે, તેથી જે તેમને પણ પ્રતિબંધ થાય તે, હું કૃતકૃત્ય થાઉં. માટે સુગુરૂ કેણ છે તે મને બતાવ, ત્યારે વિદ્યાધર હર્ષ પામી નીચે મુજબ છે. ૮૮-૮૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org